By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ

agragujaratnews
Last updated: 2024/08/21 at 7:58 PM
2 years ago
Share
મહિલા તબીબોને રક્ષાબંધનના દિવસે સેલ્ફ ડિફેન્સ અને ટ્રેનીંગ અપાઈ
SHARE

અમદાવાદની બી. જે મેડિકલ કોલેજમાં મહિલા તબીબોને સ્વ બચાવ માટે માર્શલ આર્ટ્સ અને જુડોની ટ્રેનિંગ આપવામાં આવી

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા અમાનુષી અત્યાચાર બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. કોલકાતાની આર.જી.કર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી 31 વર્ષિય મહિલા તબીબની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશના તબીબી આલમમાં ભારે આક્રોષ છે અને પીડિતાને ન્યાય અપાવવા દેશભરના જુનિયર તબીબો છેલ્લા 10 દિવસથી દેખાવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ બીજે મેડિકલ કોલેજમાં સતત પાંચ દિવસથી તબીબો હડતાળ પાડી આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમજ ડૉક્ટર્સ પર થતા હુમલા સામે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવવાની સતત માગ કરી રહ્યા છે.

આવી ઘટના વારંવાર ન બને અને બને તો શું કરવું તેની ચર્ચા ચારે કોર્ષ ચાલી રહી છે. દરેક પ્રકારના વિકલ્પો ના સૂચનો અપાઈ રહ્યા છે ત્યારે મહિલાઓ પોતાનો બચાવો પોતે જાતે કરે તે વધુ ઇચ્છનીય છે. અને આ સ્વભાવ બચાવ માટે મહિલાને સ્વ સુરક્ષા પણ આવડવી જરૂરી છે આ માટે આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખાસ ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદમાં આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા તબીબોને રક્ષાબંધન પર્વે સેલ્ફ ડિફેન્સ માટે માર્શલ આર્ટ્સ અને જુડોની ટ્રેનિંગ આપવામાં આવી. આ દરમિયાન મેડિકલની 500 જેટલી વિદ્યાર્થિનીઓને માર્શલ આર્ટસની તાલીમ આપવામાં આવી હતી. બી.જે. મેડિક કોલેજમાં કેમ્પસમાં પ્રથમવાર મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગની વિદ્યાર્થિનીઓ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સ્પેશ્યિલ માર્શલ આર્ટ ટ્રેનરને બોલાવવામાં આવ્યા હતા.

અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસથી યુજી, પીજીના વિદ્યાર્થીઓ ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ હડતાળ યથાવત છે. આજે પણ આ જુનિયર રેસિડેન્ટ્સ તબીબો ઓપીડી અને ઈમરજન્સી સહિતની સેવાઓથી અળગા રહ્યા હતા. સરકાર દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનની કેટલીક માગો હજુ સ્વીકારાઈ ન હોવાથી તેમનો વિરોધ યથાવત્ છે

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય
રાજકોટ

ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય

Editor By Editor 6 days ago
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?