By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    12 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નેધરલેન્ડના પૂર્વ પીએમ અને પત્નીએ એકસાથે મોત વહાલું કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડના પૂર્વ પીએમ અને પત્નીએ એકસાથે મોત વહાલું કર્યું

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:38 AM
2 years ago
Share
નેધરલેન્ડના પૂર્વ પીએમ અને પત્નીએ એકસાથે મોત વહાલું કર્યું
SHARE

  • ડ્રાઈસ વેન એગ્તનું પત્ની સાથે 70 વર્ષના લગ્નજીવન બાદ ઈચ્છામૃત્યુ 
  • લાંબા સમયથી બીમાર અને ઉંમરને કારણે લાચાર હતું દંપત્તિ 
  • એક્ટિવ યૂથેનેસિયાનું ઈન્જેક્શન આપીને મૃત્યુ આપવામાં આવ્યું

નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન ડ્રાઈસ વેન એગ્ત અને તેમની પત્ની યુજેન લગભગ 70 વર્ષ એકબીજા સાથે વિતાવ્યા બાદ મોતને ભેટી ગયા છે. બંનેની ઉંમર 93-93 વર્ષ હોવાનું કહેવાય છે. ડ્રાઈસ અને યુજેન લાંબા સમયથી બીમાર હતા. આટલું જ નહીં, તેઓ ખૂબ જ ઘરડા પણ થઈ ગયા હતા. આ જ કારણ છે કે તેઓએ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

દેહ છોડતા સમયે પણ ડ્રાઈસ અને યુજેને એકબીજાના હાથ પકડી રાખ્યા હતા. પૂર્વ પીએમ ડ્રાઈસ તેની પત્ની યુજેનને ખૂબ પ્રેમ કરતાં હતા. તેઓ સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખતા હતા. થોડા વર્ષો પહેલા, એક ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન, યુજેને કહ્યું હતું કે આજે પણ ડ્રાઈસ તેને પ્રેમથી ‘માય ગર્લ’ કહીને બોલાવે છે.

નેધરલેન્ડની એક કાનૂની અધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર, ડ્રાઈસ વેન એગટ અને યુજેનને એક્ટિવ યૂથેનેસિયાનું ઈન્જેક્શન આપીને મૃત્યુ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમના નશ્વર દેહો પાસ-પાસેની કબરોમાં દફનાવવામાં આવ્યા હતા.

ડ્રાઈસ 1977 થી 1982 દરમિયાન રહ્યા હતા નેધરલેન્ડના વડાપ્રધાન

ડ્રાઈસ વેન એગ્તે 1977 અને 1982 દરમિયાન નેધરલેન્ડના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ ક્રિશ્ચિયન ડેમોક્રેટ પાર્ટીનો ભાગ હતો. 2019માં એક અકસ્માતમાં બ્રેઈન હેમરેજ બાદ ડ્રાઈસ સંપૂર્ણપણે લાચાર અને પથારીવશ થઈ ગયા હતા. જ્યારે તેમની સાથે આ અકસ્માત થયો ત્યારે તેઓ સેમિનાર હોલમાં ભાષણ આપી રહ્યા હતા.

ડ્રાઈસ વેન એગ્ત ઘણીવાર પક્ષની મર્યાદાઓ ઓળંગી જતાં. આ જ કારણે ઘણીવાર તેમને પોતાની પાર્ટીમાં જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સતત ટીકાઓથી કંટાળીને આખરે તેમણે 2017માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ડ્રાઈસ અને યુજેનને 3 બાળકો છે. તેઓ ઈઝરાયેલની વિરુદ્ધ અને પેલેસ્ટાઈનની તરફેણમાં હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
ગોંડલ

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

Editor By Editor 7 days ago
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?