By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરોગ્ય શાખા માટે સ્થાયીના સૂચનો મેયરે ફગાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આરોગ્ય શાખા માટે સ્થાયીના સૂચનો મેયરે ફગાવ્યા

agragujaratnews
Last updated: 2024/02/23 at 11:43 AM
2 years ago
Share
આરોગ્ય શાખા માટે સ્થાયીના સૂચનો મેયરે ફગાવ્યા
SHARE

  • કોર્પોરેશનના ઈતિહાસમાં સામાન્ય સભામાં સ્થાયીના બજેટમાં સુધારાની પ્રથમ ઘટના
  • NHM તથા NON-NHM હિસાબોનું પ્રિ-ઓડિટ તથા ગ્રાંટોને બજેટમાં સમાવવાની વાત
  • પેરીફેરીના ગામો વચ્ચેના ચોક પણ વિકસાવાશે

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્થાયી સમિતીએ તૈયાર કરેલા નાણાંકીય વર્ષ 2024-25ના બજેટમાં ખૂદ મેયર દ્વારા અધ્યક્ષસ્થાનેથી કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં સ્થાયી સમિતીએ આરોગ્ય શાખાની એનએચએમ તથા નોન-એનએચએમ હિસાબોનું પ્રિ-ઓડિટ અને આરોગ્યને સરકારમાંથી મળતી ગ્રાંટનો ગાંધીનગર મહાપાલિકાના બજેટમાં સમાવેશ કરવો આ બે સૂચનોને મેયર દ્વારા સામાન્ય સભામાં રદ જાહેર કર્યા હતા.

કોર્પોરેશનની રચના પછીના ઈતિહાસમાં સ્થાયી સમિતી નિર્મિત બજેટમાં સામાન્ય સભામાં સુધારા થયા હોવાની આ પ્રથમ ઘટના બનવા પામી છે. અધ્યક્ષસ્થાનેથી મેયરે કરેલા સુધારા-વધારા સાથેનું રૂ. 1260 કરોડનું બજેટ આજરોજ મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર થયું હતું. વર્ષ 2024-25 માટેના બજેટને મંજુરી માટે આજની બેઠક મળી હતી. ચેરમેન જશવંત પટેલ દ્વારા સ્થાયી સમિતીએ તૈયાર કરેલા બજેટમાં વિવિધ વિકાસ કામો માટે કરવામાં આવેલી નાણાંકીય જોગવાઈ તથા સૂચનો સભા સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ બજેટને મેયર સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. મિલકતવેરાનું નવું સોફ્ટવેર તૈયાર થયા બાદ ગ્રીન-બ્લ્યુ તથા યલો રૂફ પોલીસીની અમલવારી, નાગરિકોની ફરિયાદોના નિરાકરણની વ્યવસ્થા ઘનિષ્ટ બનાવવા, કોર્પોરેશનનું રેકર્ડ તથા સેવાઓનું ડીજીટલાઈઝેશન, ગાંડા બાવળનું દુષણ દૂર કરવું, વોર્ડદીઠ લાયબ્રેરી-નદીકાંઠાના પૌરાણિક સ્થળોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સહિતની બાબતો સભાસદો સમક્ષ રજુ કરી હતી.

આજની સામાન્ય સભામાં સૌથી મહત્વની બાબત જોવા મળી હતી. એટલું જ નહિ અત્યારસુધીના ગાંધીનગરના ઈતિહાસમાં આ પહેલી ઘટના હતી કે, મેયરે ખૂદ સામાન્ય સભામાં પોતાની જ સ્થાયી સમિતીએ તૈયાર કરેલા બજેટમાં પ્રજાલક્ષી સુધારા કર્યા હતા. તો સ્થાયીએ સૂચવેલા બે સૂચનોને રદ કરવાની જાહેરાત કરી હતી. જેમાં એનએચએમ અને નોન-એનએચએમ હિસાબોની તથા અન્ય યોજનાઓના હિસાબોનું મહાપાલિકાના ચીફ ઓડિટર દ્વારા પ્રિ-ઓડિટ કરાવવાનું તથા આરોગ્ય શાખાને પ્રજાના હિતાર્થે મળતી એનએચએમ તથા નોન-એનએચએમ અને અન્ય ગ્રાંટોનો મહાપાલિકાના બજેટમાં સમાવેશ કરવાનું આ બે સૂચન સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવ્યા હતા. જેને મેયરે ખૂદ અધ્યક્ષસ્થાનેથી રદ કર્યા હતા. આ અંગે મેયર હિતેશ મકવાણાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય સાત મહાપાલિકા તથા 33 જિલ્લા પંચાયતોમાં ક્યાંય આ પ્રકારે કાર્યવાહી કરાતી નથી. ઉપરાંત જ્યાં સરકાર દ્વારા જ ત્રણ-ત્રણવાર ઓડિટ કરવામાં આવતું હોય તેની ઉપર કોર્પોરેશનનું પ્રિ-ઓડિટ એ સરકારની કાર્યવાહી સામે શંકા કરવા બરાબર કહેવાય. આથી આ બંને સૂચનો રદ કરવામાં આવે છે તેવું સભાગૃહમાં જાહેર કરી વર્ષ 2024-25ના 1260 કરોડના બજેટને મંજુરી માટે સભા સમક્ષ મૂક્યું હતું. મેયરના આ નિર્ણયનો એકપણ સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો નહતો એટલું જ નહિ આ બજેટ સર્વાનુમતે સભામાં મંજુર થવા પામ્યું હતું.

પેરીફેરીના ગામો વચ્ચેના ચોક પણ વિકસાવાશે

મહાપાલિકામાં સમાવિષ્ટ 18 ગામો તથા પેથાપુર નગરપાલિકામાં આવેલા ચોકને વિકસાવવાની બાબતનો આગામી વર્ષના બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે માટે બજેટમાં બે કરોડની જોગવાઈ પણ સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પેરીફેરી ગામો વચ્ચે આવેલા ચોકના ડેવલપમેન્ટની અવગણના કરાઈ હતી. મેયરના ધ્યાને આ વાત આવતાં તેઓએ તૂરત જ સામાન્ય સભામાં આ બાબતનો સુધારો કર્યો હતો અને પેરીફેરી ગામોના ચોકને પણ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત અધ્યક્ષસ્થાનેથી કરી હતી.

ત્રણેય ઝોનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા જીમખાના બનશે

સ્થાયી સમિતી દ્વારા બજેટમાં માત્ર કુડાસણ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની વાત કહી હતી. જે માટે બજેટમાં 4 કરોડની જોગવાઈ કરાઈ હતી. મેયરે કરેલી જાહેરાત અનુસાર કોર્પોરેશનના ત્રણેય ઝોન વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જે માટે ચાર કરોડની જગ્યાએ પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનો સૂધારો જાહેર કર્યો હતો. તેવી જ રીતે જીમખાના સહિતના સ્પોર્ટસ કોમ્પ્લેક્સની સુવિધા પણ ત્રણેય ઝોનમાં ઉભી કરવામાં આવશે તે અંગેની પણ જાહેરાત મેયર દ્વારા આજની સામાન્ય સભામાં કરવામાં આવી હતી.

સામાન્ય સભા મોડી શરૂ કરવી એ શિરસ્તો બન્યો

ગત વખતની જેમ આ વખતે પણ સામાન્ય સભા તેના નિયત સમય કરતાં 25 મિનીટ મોડી શરૂ થઈ હતી. બંને વખતે સભા પુર્વેની પક્ષની સંકલન બેઠકમાં ચર્ચા લંબાવવાનું કારણ સામે આવ્યું છે. સભા મોડી શરૂ થવાનો જાણેકે હવે શિરસ્તો બની ગયો હોય તેવું જણાય આવે છે. ભાજપની પાર્ટી શિસ્તની વાતો કાગળ પર થવા લાગી છે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
રાજકોટ

 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ

Editor By Editor 1 day ago
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?