By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    58 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: માસિક સમયે દુખાવો નથી થતો, શું કરવું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

માસિક સમયે દુખાવો નથી થતો, શું કરવું?

agragujaratnews
Last updated: 2023/10/07 at 3:50 PM
2 years ago
Share
માસિક સમયે દુખાવો નથી થતો, શું કરવું?
SHARE

પ્રશ્ન : મારી ઉંમર 18 વર્ષ છે, છેલ્લા બે મહિનાથી મને વ્હાઇટ ડિસ્ચાર્જ થઇ રહ્યું છે, આવું શા કારણે થાય છે એ સમજાતું નથી. આ પ્રવાહી વ્હાઇટ નથી હોતું, પાણી કલરનું હોય છે. એ વળી હું થોડી ઉત્તેજિત હોઉં ત્યારે જ નીકળે છે, મતલબ કે હું કોઇ ફિલ્મમાં કિસિંગ સીન જોતી હોઉં કે એવો કોઇ સીન આવતો હોય ત્યારે જ તે થાય છે. આવું કેમ થતું હશે? મને એનો કોઇ ઉપાય કે દવા જણાવશો. મારે ડૉક્ટરને નથી બતાવવું.

જવાબ : તમને વ્હાઇટ ડિસચાર્જ નથી થતું. તમે એક્સાઇટ હો ત્યારે વજાઇનામાંથી પ્રવાહી ઝરે છે, જે એકદમ નોર્મલ બાબત છે. આવું દરેક સ્ત્રીને થાય, આ અંગે તમારે સહેજ પણ ટેન્શન લેવાની જરૂર નથી.

પ્રશ્ન : મારી ઉંમર 15 વર્ષ છે, મારે ત્રણ મહિના પહેલાં જ માસિક આવવાનાં શરૂ થયાં છે. મારી બધી જ મિત્રને માસિક સમયે પેટમાં ખૂબ દુખાવો થતો હોય છે, એ સમયગાળામાં તેમને ખીલની સમસ્યા પણ રહે છે. મને આવું કશું નથી થતું. મને માસિક વખતે ખીલ પણ નથી થતા અને પેટમાં દુખાવો પણ નથી થતો. હા, કમરમાં થોડો દુખાવો રહે છે, પગ પણ દુ:ખે છે પણ વધારે પડતા નહીં. મારી મિત્રને તો એ સમયે રજા લેવી પડે એટલો દુખાવો થાય છે. મારે જાણવું છે કે શું મને કોઈ બીજી સમસ્યા તો નહીં હોયને? મને માસિક બરાબર આવતું તો હશેને? બ્લીડિંગ બે દિવસ સારું થાય છે, ત્રીજા દિવસે સાવ ઓછું હોય છે અને ચોથા દિવસે પણ સાવ ઓછું જ હોય છે. મેં સાંભળ્યું છે કે માસિક સરખું આવે તો જ આગળ જતાં બાળકો થાય, મને બહુ ટેન્શન થાય છે, મને કોઇ સમસ્યા તો નહીં હોયને? મમ્મીને કહેતાં પણ ડર લાગે છે, કારણ કે એ મને ગાયનેક પાસે લઇ જાય.

જવાબ : બહેન તું નાહક ડરે છે. દરેક બહેનને પેટનો અતિશય દુખાવો થાય એવું જરૂરી નથી. તું તારી જાતને નસીબદાર માન કે તને એ પીડા નથી, જેને હોય તેને પૂછજે કે એ કેટલી ખરાબ હોય છે. તને કમરમાં દુખાવો થાય છે અને પેટમાં નથી થતો એ કોઈ સમસ્યા નથી. એ અંગે ટેન્શન લેવાની સહેજ પણ જરૂર નથી. તારું માસિક બીજી છોકરીઓ જેટલું જ નોર્મલ છે.

You Might Also Like

Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
સ્પોર્ટ્સ

Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ

By 4 days ago
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
PM Modi Cyprus Visit: પીએમ મોદીને સાઇપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?