By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં સૌ પ્રથમ ગોવામાં લાગુ થયો છે યુનિફોર્મ સિવિલ કોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

દેશમાં સૌ પ્રથમ ગોવામાં લાગુ થયો છે યુનિફોર્મ સિવિલ કોડ

agragujaratnews
Last updated: 2024/02/08 at 7:27 PM
2 years ago
Share
દેશમાં સૌ પ્રથમ ગોવામાં લાગુ થયો છે યુનિફોર્મ સિવિલ કોડ
SHARE

ઉતરાખંડ સરકાર બાદ, ગુજરાત,આસામ,રાજસ્થાન સહિતની ભાજપની  સરકાર પણ લાવશે યુસીસી

દેશમાં આઝાદી સમયે ભારતનું બંધારણ ઘડવામાં આવતું હતું ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ વિષે ચર્ચાઓ શરૂ થઇ હતી. ભારત અને પાકિસ્તાનના ભાગલા ધાર્મિક આધારે પડયા હતાં ત્યારે બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર, કનૈયાલાલ મુનશી વગેરેએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા બાબતે ભીન્ન મત આપ્યા હતાં. ડો.આંબેડકર વિવિધ ધર્મો અને જાતિને તેમાં સ્વયં મત બનાવી સ્વૈચ્છીક રીતે લાગુ કરવા જોઇએ એવો પક્ષ રાખ્યો હતો. કનૈયાલાલ મુનશી માનતાં હતાં કે બંધારણ એક છે તો દેશમાં કાયદો પણ એક હોવો જોઇએ. છેવટે એવો નિષ્કર્ષ નિકળ્યો કે દેશના ધર્મના આધારે તાજેતરમાં જ ભાગલાં થયા છે એટલે તાત્કાલીક ધોરણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો દેશમાં ધાર્મિક સંઘર્ષ થશે. દેશને પરિપકવ થાય એટલો સમય આપો. જો કે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રભાવ ક્ષેત્રમાં આ બાબત સીધી રીતે નથી આવતી. પરંતુ જુદા જુદા કેસ સમયે સુપ્રીમ કોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડનો દેશમાં અમ થવો જોઇએ. વન નેશન વન લો હોવો જોઇએ એવા મંતવ્ય આપ્યા છે.

બંધારણનો અમલ થયો અને હવે આઝાદીને ખાસ્સો સમય થઇ ગયો છે ત્યારે ફરી એક વખત યુસીસીના અમલ માટે ભાજપની સતા હોય એવા અનેક રાજયો આગળ આવ્યા છે. ગોવામાં સૌ પ્રથમ પોર્ટુગીઝ સરકારના સમયથી યુસીસીનો અમલ છે. હવે ઉતરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ લાગુ પાડયો છે. આ કાયદાના અમલથ વિવિધ ધર્મ અને જાતિના પર્સનલ લો ખતમ થઇ જશે. જે સરળતાથી સમજીએ તો મુસ્લીમ પર્સનલ લો છે. કેટલીક આદિવાસી જાતિમાં લગ્ન,બહુપત્નીત્વ, સંપતિની વહેંચણી માટ હજુ તેમના જાતિના અથવા ધર્મના સંગઠન દ્વારા જ કાયદા ચાલે છે. જો યુસીસી લાગુ થાય તો બંધાર્ણના  પાયાના અધિકારનું હનન થાય એવી દલીલ છે. બીજી બાજુ મહિલાઓને રૂઢિચુસ્ત કાયદાથી નુકસના છે તેવી દલીલ છે. ૧૯૮પમાં શાહબાનો કેસથી આ મામલે ખુબ દલીલ થઇ હતી. હાલ કર્ણાટકના ગવર્નર આરીફ મોહમદ ખાને રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામુ આપી દીધુ હતું. સુધારાવાદી મુસ્લીમ તરીકે તેઓ ભારતમા ચહેરો બન્યા છે.

દા.ત. મુસ્લીમ પર્સનલ લોની વાત કરીએ તો મુસ્લીમોમાં ત્રિપલ તલાક મહિલાઓના હકકની વિરૂધ્ધ છે. ભારતના નાગરિક ધારો ૧૮ વર્ષની વયે લગ્નની પરવાનગી આપે છે. પર્સનલ લો ૧૬ વર્ષ યુવતીને લગ્નની પરવાનગી આપે છે. પર્સનલ લો મહિલા સભ્યને સંપતિમાંથી રપ ટકાની જોગવાઇ કરે છે. જયારે સમાન ધારો સમાન હકક મુજબ પ૦ –પ૦ ટકાના બે ભાગ આપે છે. આમ યુસીસીની તરફેણમાં જે દલીલો છે તે હાલ આગળ આવી છે.

પરંતુ તેના વિરૂધ્ધમાં બંધારણ મૂળભુત અધિકારોનું આ કારણે હનન થાય છે અને આદિવાસી સહિતની અનેક જાતિઓના પોતાના કબિલાના કાયદા હોય છે તેની જીવન શૈલી, સામાજીક જીવન શૈલીને અને ભારતની વૈવિધ્યતા ઉપર કુઠારાઘાત પણ કહેવાય છે.

જો કે, દેશમાં મહિલાઓની સમાનતાની ચળવળ તેજ બની છે ત્યાર બાદ યુસીસીને સતત વધુ સમર્થન મળી રહયુ છે. સુધારાવાદી મુસ્લીમ સમાજમાંથી મુસ્લીમ મહિલાઓ હવે સોશિયલ મિડિયા ઉપર યુસીસી લાગુ કરવાની માગણીને બુલંદ બનાવી રહી છે. મોદી સરકાર હંમેશા યુસીસીની તરફેણમાં રહી છે. દેશ આઝાદ થયો અને હવે પરિપકવતાના નવા યુગમાં આવી રહયો છે ત્યારે પર્સનલ લો હેઠળ સમાજના કોઇ વર્ગનું શોષણ ન થાય અને એક જ દેશમાં તમામને મહિલા અને પુરુષોને સમાન હકક મળે તે બાબતનો આગ્રહ રાખે છે. યુસીસીથી મહિલાઓને બંધારણિય હકક મળશે. જે પર્સનલ લો માં નથી. આથી મહિલાઓ યુસીસીથી ખુશ થશે. જયારે મુસ્લીમ સમાજમાં ખુબ મોટા પરિવર્તન આવશે. તેમના પારિવારીક,સામાજીક અને ધાર્મિક જીવનમાં સૈકાઓથી આવતી પરંપરામાં કાયદા થકી મોટુ પરિવર્તન આવશે. એ જ રીતે આદિવાસી અને કબીલા પરંપરાને પણ યુસીસી પ્રભાવિત કરશે.

ઉતરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યો  છે. હવે ગુજરાત સરકાર,આસામ સરકાર,રાજસ્થાન સરકાર પણ યુસીસી લાગુ કરવાની તૈયારી કરે છે. યુસીસીના આગમન બાદ આ રાજયોમાં ધાર્મીક સામાજીક પરિવર્તનનો એક નવો યુગ શરૂ થશે.

 

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 14 hours ago
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?