By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    14 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 26જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ભારત નહીં આવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

26જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ભારત નહીં આવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:19 PM
2 years ago
Share
26જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ભારત નહીં આવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન
SHARE

  • અમેરિકી પ્રમુખ નહીં આવે ભારત
  • જો બાઈડેનની ભારત મુલાકાત નહીં થાય
  • ક્વાડ મીટિંગની તારીખોને લઈને હજુ અસમંજસ

26 જાન્યુઆરી 2024ના રોજ ભારત તેનો ગણતંત્ર દિવસ ઉજવશે. જો કે આ દિવસે આ વખતે કોણ પરેડમાં પ્રમુખ મહેમાન હશે એ વિષયને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી પ્રમુખ જો બાઈડેન આ દિવસે ભારતના 4 મુખ્ય મહેમાનો તરીકે હાજર રહેવાના હતા. જો કે હવે તે આ કાર્યક્રમમાં ભારત નહીં આવે એવા સમાચાર સામે આવ્યા છે.

આ મામલે વધુ જાણકારી અનુસાર યુએસ પ્રમુખ જો બાઈડેન જાન્યુઆરી 2024માં રિપબ્લિક ડેની ઉજવણીમાં ભાગ લેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024ના અંતમાં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે. જો કે સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ક્વાડ ગ્રુપની મીટિંગનું આયોજન થવાની તારીખો પર હજુ સુધી સહમતિ બની શકી નથી. એટલે કે ભારતમાં યોજાનારી ક્વાડ મીટિંગને લઈને હજુ સુધી તારીખો ફાઈનલ થઈ શકી નથી અને 4 દેશોની વચ્ચે જાન્યુઆરીના અંતમાં પહેલા ક્વાડની મીટિંગ થવાની વિચારણા હતી. જો કે મીટિંગની તારીખો નક્કી ન હોવાથી એવી સંભાવના છે કે હાલમાં જો બાઈડેનનો રિપબ્લિક ડે પરેડમાં આવવાનો કાર્યક્રમ રદ્દ કરાયો છે.

હકીકતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G-7 સમિટની સાઈડલાઈન મીટિંગમાં જાહેરાત કરી હતી કે ભારત આગામી ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. તમને જણાવી દઈએ કે ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં ચીનની દરમિયાનગીરીને ડામી તેને નિયંત્રિત કરવાનો છે. આધિકારિક રીતે ઈંડો પેસેફિક વિભાગના આ 4 મોટા લોકશાહી દેશો દક્ષિણ ચીન સાગર સહિતના સમગ્ર ઈંડો પેસેફિક વિભાગની સુરક્ષા અને સ્વતંત્રતાનું સમર્થન કરે છે અને તેને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. આ વિસ્તારમાં ચીનની દરમિયાનગીરી અને દખલઅંદાજી વધતી જઈ રહી છે જેને કાઉન્ટર કરી રોકવા માટે ક્વાડની રચના થઈ હોય તેવું સામાન્યપણે માનવામાં આવે છે.

આમ આગામી જાન્યુઆરીના અંતના દિવસોમાં ભારત ક્વાડ મીટિંગનું આયોજન કરે તે બાબત હજુ કન્ફર્મ થઈ નથી. જેથી આગામી 26 જાન્યુઆરી 2024ના દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના મહેમાન તરીકે હાજર નહીં રહી શકે તેવી જાણકારી મલ્ટિપલ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે. આમ ઓબામા પછી હાલ તો બીજા કોઈ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ 26 જાન્યુઆરીની ગણતંત્ર પરેડ અટેન્ડ કરે તેવી શક્યતાઓ હાલના દિવસોમાં ધૂંધળી દેખાઈ રહી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટ

પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

Editor By Editor 2 days ago
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?