ઝડપાયેલો સુનિલ નવરે 25 વર્ષથી ટ્રક ચલાવે છે. અને છેલ્લા 2વર્ષથી દારૂની ગાડી પર ડ્રાઈવિંગ કરે છે. ગત વર્ષે તે વલસાડ ખાતે દારૂની ગાડી સાથે પકડાઈ ગયો હતો. જ્યાં તેનો સંપર્ક સંજય જોરાભાઈ દેસાઈ (રહે. વેડરોડ, સુરત) સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે, તેનો સંપર્ક નાસીકના અનિકેત પાટીલ સાથે છે અને તેની મદદથી ગુજરાતમાં દારુ મંગાઉ છું. તેમ કહી તેમની સાથે સંપર્ક કરાવ્યો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam


