By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/01/20 at 2:27 PM
2 months ago
Share
 વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
SHARE

વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

એલસીબીએ કાર અને બંધ મકાનમાંથી બાતમીના આધારે દારૂ ઝડપી પાડ્યો

પાસામાંથી છુટેલ કુખ્યાત બુટલેગરનો હોવાનું ખુલતા પકડવા તજવીજ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળ શહેરમાં કુખ્યાત બુટલેગર દારૂનું કટીંગ કરવા પ્રયત્નશીલ હોવાની મળેલ બાતમીના આધારે સક્રિય એલસીબી એ બે સ્થળોએ દરોડો પાડીને રૂ.5.85 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડી ગુનો નોંધી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળના પોષ બજરંગ સોસાયટી વિસ્તારમાં દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમી મળતા એલસીબી પીઆઈ એસ.વી. રાજપુત, પીએસઆઈ સિંધવ, એચ.એલ.જેબલીયા સ્ટાફના પિયુષ બારડ, અશોક મોરી, કરણસિંહ ચૌહાણ, રવિ ગોહીલ, સુનીલ સોલંકી સહિતનાએ બજરંગ સોસાયટીમાં પહોંચતા કાળા કલરની વર્ના કાર નં.જીજે ૦૧ આરકે ૧૮૯૩ રેઢી જોવા મળતા તેમાં તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા કુલ ૧૦૭૧ ની કિ.રૂ.૨,૫૭,૫૫૦ ના જથ્થા સાથે કાર, મોબાઈલ અને 41 હજાર રોકડા મળી કુલ રૂ.4.08 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં બીજો દરોડો મોટા કોળીવાડાની બારીયા શેરીમાં મહાકાલી માતાજીના મઢ પાસેના બંધ મકાનમાં તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની ૨૧૭ બોટલો કિ.રૂ.૩,૨૮,૭૬૫ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ બંન્ને દરોડામાં કુલ રૂ.5.85 લાખનો દારૂનો જથ્થો તથા રૂ.1.52 લાખનો મુદામાલ મળી આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંન્ને સ્થળોએથી મળી આવેલ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયા નો હોવાનું સામે આવ્યુ છે. જેના આધારે રેમ્બો અને તેના સાગરીતો અજય ઉર્ફે બાદલ મનુ બારીયા, પિયુષ અરજણ બારીયાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કુખ્યાત બુટલેગર બેખોફ રીતે દારૂનો વેપલો ચલાવી રહ્યો હોય

અત્રે નોંધનીય છે કે, કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો લાંબા સમયથી શહેરમાં દારૂની હેરાફેરી અને વેંચાણનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તેની સામે પ્રોહીબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી છએક માસ પહેલા પાસા હેઠળ પોલીસે ધરપકડ કરી જેલ લવાલે કરેલ હતો. તેમાંથી થોડા સમય પહેલા છૂટ્યા બાદ રેમ્બોએ ફરી દારૂ નો વેપલો શરૂ કર્યો હોવાનો આજના એલસીબીના દરોડામાં પર્દાફાશ થયેલ છે ત્યારે આગામી દિવસોમાં કુખ્યાત બુટલેગર સામે કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવું રહેશે.

You Might Also Like

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

 સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
રાજકોટ

BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર

Editor By Editor 3 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?