By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?

agragujaratnews
Last updated: 2024/07/03 at 1:59 PM
2 years ago
Share
વેરાવળ સોમનાથના જાહેર માર્ગો- વિસ્તારોમાં પાલીકા જ ખુદ ગંદકી ફેલાવી રહ્યુ છે ?
SHARE

એડવોકેટ દ્વારા વેદના સાથે મુખ્યમંત્રી, જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી

જેની સફાઈ કરવા-રાખવાની જવાબદારી છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો કહેવું કોને ? તે સવાલ ઉભો થયો

રાજ્ય સરકાર એક તરફ “સ્વચ્છ ગુજરાત સ્વચ્છ શહેર” ની વાતો કરી રહી છે તો તેની ઉલટી કામગીરી યાત્રાધામ વેરાવળ સોમનાથની ભાજપ શાસિત નગરપાલિકા કરી રહી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.  જેમાં શહેરની મધ્યે જુની કોર્ટના ટ્રાફીકથી ધમધમતા મુખ્ય રસ્તા ઉપર પાલીકાના જ સફાઈકર્મીઓ દરરોજ 20 થી 30 ટ્રોલી ગંદો કચરો ઠાલવીને ગંદકી ફેલાવી રહ્યા છે. ત્યારે આ બાબતે કાયદાનું ભંગ થતું હોય કાયદેસરની કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા અટકાવવા એડવોકેટ આર.એસ.રૂપારેલ દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં ચોમેર ફેલાયેલી ગંદકીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર અને તંત્રને કરેલ રજુઆતમાં એડવોકેટ રૂપારેલના જણાવ્યા મુજબ શહેરની મધ્યે જુની કોર્ટના મુખ્ય રસ્તા ઉપર પાલિકાના સફાઈકર્મીઓ દરરોજ સવાર- સાંજ આશરે 20 થી 30 ટ્રોલી અન્ય સ્થળેથી એકત્ર કરેલ ગટરનો તથા અન્ય ગંદો કચરો ટ્રોલીઓમાં ભરીને જાહેરમાં નાંખીને ગંદકી ફેલાવી રહ્યા છે. આ કર્મીઓને રસ્તા પર કચરો નાંખવાની ના પાડતા હોવા છતાં માનતા ન હોવાથી રોગચાળો ફેલાવી રહ્યા છે.

 

આ અંગે પાલીકામાં ફરીયાદ કરવા છતાં કાયમી માટે કોઈ ઉકેલ લાવી રહ્યા નથી. આમ સફાઈ રાખવાની જેની ફરજ છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો ફરીયાદ કોને કરવી ? આવું પણ ત્યારે થઈ રહ્યુ છે જ્યારે ગુજરાત મ્યુન્સીપાલિટી એક્ટ હેઠળ જાહેર રસ્તા ઉપર કચરો નાંખવા બદલ દંડની જોગવાઈ છે. જેથી આવી રીતે જાહેરમાં ગંદકી ફેલાવવાનું બંધ થાય અને આ રસ્તો ચોખો ચણાટ કરવામાં આવે તેવી માંગણી છે.

અત્રે નોંધનીય છે કે, જોડીયા શહેરના ઘણા વિસ્તારોમાં સફાઈકર્મીઓ જ ગંદકી ફેલાવતા જોવા મળે છે. ત્યારે સફાઈ પાછળ દર મહિને કરવામાં આવતા લાખો રૂપીયાનો ખર્ચ એળે જઈ રહ્યો છે. જેને ધ્યાને લઇ ઉપરી કક્ષાએથી જોડીયા શહેરમાં સારી રીતે વાસ્તવિક સફાઈ કામગીરી થાય તેનું આયોજન સાથે મોનીટરીંગ થવું જરૂરી છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 3 days ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?