By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ પ્રતિભાશાળી બહેનોનું નારી રત્ન એવોર્ડથી સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ પ્રતિભાશાળી બહેનોનું નારી રત્ન એવોર્ડથી સન્માન

Editor
Last updated: 2026/03/12 at 12:42 PM
2 days ago
Share
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ પ્રતિભાશાળી બહેનોનું નારી રત્ન એવોર્ડથી સન્માન
SHARE

૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

નારી તું નારાયણી, હમ ભારત કી નારી હૈ ફુલ નહીં ચિનગારી હૈ, યત્ર નારી પૂજ્યંતે રમન્નતે તત્ર દેવતા આ સર્વવિદિત શ્લોકઉકતીને સાર્થક કરવા શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટ નગરમાં સેવા,સંગીત, શિક્ષણ, સાહિત્ય, નારી ઉત્કર્ષ સહિતના ક્ષેત્રમાં કાર્યરત નગરના પાંચ પ્રતિભાશાળી બહેનો, નારી રત્નોનું દરેકના નિવાસસ્થાને જઈને સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત નારી રત્નોમાં જેમણે સમગ્ર જીવન આધ્યાત્મિક ઉન્નતિ માટે સમર્પિત કરી દીધેલ છે, હજારો લોકોને વ્યસન મુક્ત કરેલ છે અને શાંતિનો રાહ ચીંધેલ છે તેવા બ્રહ્માકુમારી અંજુ દીદીનું સન્માન બ્રહ્મ સમાજના સેવાભાવી પૂર્વ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યના હસ્તે,  વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત રહી હજારો દીકરીઓના જીવન ઘડતરમાં નિમિત બનનાર  રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પ્રિન્સિપાલ રામકૃષ્ણ આશ્રમ સહિતની સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ સતત કાર્યરત પન્નાબેન પંડ્યાનું રામકૃષ્ણ આશ્રમના સ્વામી કાંતા ગૌરીનંદજી તેમજ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીના હસ્તે,ઈશ્વરે જેમને દ્રષ્ટિની ખામી આપી છે છતાં આફતને અવસરમાં  પલટાવનાર  શિક્ષણ તેમજ સંગીતમાં નાની વયે નોંધપાત્ર પ્રદાન કરનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત ડો.ધ્વનિ વચ્છરાજાનીનું સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ જૈન શ્રેષ્ઠી સુનિલભાઈ  શાહના હસ્તે, જાણીતા કવયિત્રી, લેખિકા, વક્તા, ઉદઘોષક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઓજસ્વીની ફાઉન્ડેશનના માધ્યમથી નારી ઉત્કર્ષનું ઉમદા કાર્ય કરતા હેમલબેન દવેનું  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડો. રેખાબા જાડેજા તેમજ રઘુવંશી અગ્રણી ચંદુભાઈ રાયચુરાના હસ્તે,   વર્ષો સુધી આકાશવાણીમાં રાજકોટ સહિતના શહેરમાં યશસ્વી ફરજ બજાવનાર નિવૃત્ત કાર્યકારી કેન્દ્ર નિયામક, લેખિકા અને કવયિત્રી, નારી ઉત્કર્ષ માટે ઉમદા કામગીરી કરનાર અને ઊગતા કલાકારોને પ્રોત્સાહિત કરનાર ડો. ગીતાબેન ગીડાનું સાહિત્ય મર્મી  આર. પી જોશી તેમજ મોઢ વણિક સમાજના અગ્રણી શૈલેષભાઈ આર.શાહના હસ્તે તેઓના નિવાસસ્થાને જઈને પાંચ ગૌરવવંતા નારીરત્નોનું કુમકુમ તિલક કરી,ખેસ પહેરાવી, શ્રીફળ સાકરનો પડો,પુસ્તક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

પાંચ બહેનોના નિવાસસ્થાને યોજાયેલ નારી રત્ન એવોર્ડ કાર્યક્રમમાં  સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વામી યોગેશ્વરાનંદજી, કવિ પ્રકાશ હાથી, હિંમતભાઈ લાબડીયા, જેન્તીભાઈ માંડલિયા, કૌશિકભાઈ ગોસ્વામી, સતિષભાઈ જોશી,નલીનભાઈ તન્ના, કૌશિકભાઈ છાયા, દિગેશ માંકડ, પ્રવીણભાઈ ગજ્જર, એમ.જી. પુરોહિત,  શિરીષભાઈ કચ્છી, રમેશભાઈ ઠક્કર, અશોકભાઈ ભટ્ટ, અજીતભાઈ દેસાઈ, સુરભીબેન આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશીના માર્ગદર્શન હેઠળ પંકજ રૂપારેલીયા, ઉપમન્યુ રાવલ, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા,નૈસધભાઈ વોરા, પરિમલભાઈ જોશી, વિપુલભાઈ ભટ્ટ, મહેશ પરમાર, જીતુભાઈ ગાંધી, આર.ડી.જાડેજા, દિનેશભાઈ ગોવાણી, મહેશ વ્યાસ, કે જે માવાણી, મહેશ વ્યાસ, કિશોર ટાકોદરા, હિરેનભાઇ મહેતા વગેરે કાર્યરત રહ્યા હતાં.

You Might Also Like

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેન્દ્ર સરકારના કર્મચારી તથા પેન્શનરોને CGHSનું સેન્ટર રાજકોટમાં આપવા માંગણી
રાજકોટ

કેન્દ્ર સરકારના કર્મચારી તથા પેન્શનરોને CGHSનું સેન્ટર રાજકોટમાં આપવા માંગણી

Editor By Editor 1 day ago
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?