By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    5 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં જનરલ ચૂંટણી માટે મતદાન શરૂ, હિંસાને લઈ 6.50 લાખ સુરક્ષાકર્મી તૈનાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં જનરલ ચૂંટણી માટે મતદાન શરૂ, હિંસાને લઈ 6.50 લાખ સુરક્ષાકર્મી તૈનાત

agragujaratnews
Last updated: 2024/02/08 at 10:50 AM
2 years ago
Share
પાકિસ્તાનમાં જનરલ ચૂંટણી માટે મતદાન શરૂ, હિંસાને લઈ 6.50 લાખ સુરક્ષાકર્મી તૈનાત
SHARE

  • પાકિસ્તાનમાં મતદાનને લઈ ભારે સુરક્ષા
  • 12.8 કરોડથી વધુ જનતા મતદાનનો કરશે ઉપયોગ
  • પાકિસ્તાનમાં ચૂંટણી ખાલી નામ પૂરતી
પાડોશી દેશ પાકિસ્તામાં આજે સંસદીય ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા માટે 100 વિદેશી ઓબ્ઝર્વર નજર ધ્યાન રાખશે. 90,600થી વધુ પોલિંગ સ્ટેશન પર વોટિંગ નાખવામાં આવશે. 12.8 કરોડથી વધુ પાકિસ્તાની જનતા પોતાના ઉમેદવારને ચૂંટશે. મોટા દિગ્ગજોના ભાવિનો આજે નિર્ણય થઈ જશે.

પાકિસ્તાન સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર છે. મંગળવારે રાત્રે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો હતો. 100 વિદેશી નિરીક્ષકો પાકિસ્તાની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. ઈમરાન ખાન જેલમાં હોવાથી અને ચૂંટણી ચિન્હનો વિવાદ શરીફને પૂરો ફાયદો થઈ રહ્યો છે. પીપીપીના બિલાવલ ભુટ્ટોનો પંજાબમાં બહુ પ્રભાવ નથી. જો શરીફ જીતશે તો તેઓ ચોથી વખત પીએમ બનશે. પાકિસ્તાનમાં કુલ 90,675 મતદાન મથકો હશે. આ સ્ટેશનો પર 2,76,402 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

ECPએ મતદારો સાથે સંબંધિત ડેટા જણાવ્યું; વિદેશી પત્રકારોની તીક્ષ્ણ નજર

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અશાંત બલૂચિસ્તાનમાં વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. નેશનલ એસેમ્બલી અને એસેમ્બલી માટે દરેક બે ટ્રાન્સ-જેન્ડર ઉમેદવારો પાકિસ્તાનના ચૂંટણી પંચ અનુસાર, કુલ 12,85,85,760 નોંધાયેલા મતદારો નેશનલ એસેમ્બલીની બેઠકો માટેના 5121 ઉમેદવારોમાંથી મત આપવા માટે પાત્ર છે. જેમાં 4,807 પુરૂષો, 312 મહિલાઓ અને બે ટ્રાન્સ-જેન્ડર ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે 12,695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 12,123 પુરૂષો, 570 મહિલાઓ અને બે ટ્રાન્સ-જેન્ડરનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદન સુલતાન રઝાએ જણાવ્યું હતું કે 100 થી વધુ વિદેશી નિરીક્ષકો અને વિદેશી પત્રકારો ચૂંટણી કવર કરવા માટે દેશમાં આવ્યા છે.

સુરક્ષાની જવાબદારી 6.50 લાખ સૈનિકો પર છે; હોસ્પિટલ હાઈ એલર્ટ પર

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન પંજગુરના વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) અબ્દુલ્લા ઝહારીએ કહ્યું કે, આતંકવાદીઓ ચૂંટણી ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે જેથી લોકો મતદાન મથકો સુધી ન પહોંચે. જેને લઈને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાનની હોસ્પિટલોને 7 થી 9 ફેબ્રુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. નેશનલ હેલ્થ સર્વિસ રેગ્યુલેશન એન્ડ કોઓર્ડિનેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે.

હિંસક ઘટનાઓના ભયને કારણે મતદાન ઓછું થવાની સંભાવના છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચૂંટણીને માત્ર સેનાની પસંદગીના લોકોને પસંદ કરવાના માધ્યમ તરીકે વર્ણવવામાં આવી રહી છે. જનતા તેને ડ્રામા ગણાવી રહી છે. તે જ સમયે, શહેરી વિસ્તારોના મોટાભાગના મતદારો માને છે કે દૂરના વિસ્તારોમાં નિષ્પક્ષ ચૂંટણીની અપેક્ષા રાખી શકાતી નથી, કારણ કે ચૂંટણી બેલેટ પેપર પર યોજવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ઘણા સશસ્ત્ર જૂથો સક્રિય છે, જેના કારણે હિંસક ઘટનાઓના ભયને કારણે ઓછા મતદાનની સંભાવના છે, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન જેવા પ્રદેશોમાં.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની માહિતી માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે

ચૂંટણી પંચ અને પાકિસ્તાનની વચગાળાની સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં અનેક પડકારો વચ્ચે 26 કરોડ બેલેટ પેપરનું વિતરણ પૂર્ણ થયું છે. ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે ચેતવણી આપી છે કે જો તેઓ ફરજ પર હાજર નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વચગાળાની સરકારના માહિતી મંત્રીએ કહ્યું કે ચૂંટણીની માહિતી માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી દરેક જગ્યાએ ચૂંટણીની સ્થિતિ વિશે સચોટ માહિતી મળશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
ગુજરાત

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

Editor By Editor 6 days ago
 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
 સેલના પેટ્રોલમાં રૂ.૭ અને ડિઝલમાં રૂ.૨૫નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?