By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    22 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2600ના જમવાની સામે વેઇટરને મળી 8 લાખની ટીપ, ઘટના જાણીને માથું ભમશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

2600ના જમવાની સામે વેઇટરને મળી 8 લાખની ટીપ, ઘટના જાણીને માથું ભમશે

agragujaratnews
Last updated: 2024/02/19 at 7:02 PM
2 years ago
Share
2600ના જમવાની સામે વેઇટરને મળી 8 લાખની ટીપ, ઘટના જાણીને માથું ભમશે
SHARE

  • 8 લાખની ટીપ પોતાના સહકર્મચારીઓ વચ્ચે વહેંચી દીધી
  • રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે ટીપ લેનાર વેઇટ્રેસને નોકરી માંથી કાઢી મૂકી 
  • વેઇટ્રેસે ફેસબૂક પર લખ્યું: શું વહેંચીને ખાવું અપરાધ છે?

અમેરિકામાં કામ કરી રહેલ એક વેઇટ્રેસે ટીપના ચક્કરમાં નોકરી ગુમાવવાનો વારો આવ્યો. વેઇટ્રેસે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કર્યું, જોકે તેને બાદમાં ડિલીટ કરી દીધું હતું. વેઇટ્રેસને 100-200 રૂપિયાની નહીં પરંતુ પૂરા 8 લાખ રૂપિયાની ટીપ મળી હતી. વેઇટ્રેસે જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં 32 USD (2692 રૂપિયા)નું જમવાનું જમ્યા બાદ એક કસ્ટમરે તેને 10,000 USD (8 લાખ રૂપિયા)ની ટીપ આપી હતી.

મહત્વનું છે કે, રેસ્ટોરન્ટ ટીપ આપવાનું ચલણ સમગ્ર દુનિયામાં છે. લોકો સારી હોટલ સર્વિસ માટે ટીપ આપવાનું પસંદ કરે છે. માનવામાં આવે છે કે ટીપ આપવાથી હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતાં લોકોનું મનોબળ વધુ મજબૂત થાય છે અને તેનો વધુ ઉત્સાહ અને ખુશીથી લોકોને સર્વ કરે છે. જોકે, અમેરિકામાં ટીપ લેવું એક વેઇટ્રેસ માટે મોંઘું પડ્યું હતું.

ગ્રાહક આપીને ગયો 8 લાખની ટીપ

એક અંગ્રેજી અખબારના અહેવાલમુજબ, મિશિગનમાં રહેતી લિન્સે બોયડ નામની વેઇટ્રેસે પોતાની સાથે બનેલ અજીબોગરીબ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર લખ્યું. વેઇટ્રેસે જણાવ્યું કે એક દિવસ તેના રેસ્ટોરન્ટમાં એક આધેડ વયનો શખ્સ જમવા માટે આવે છે, તે કઈક ઓર્ડર કરે છે અને વેઇટ્રેસ તેને તેનો કરેલો ઓર્ડર સર્વ કરે છે. જમવાનું પતાવીને આ શખ્સ 32 USD (2692 રૂપિયા)નું બિલ ચૂકવે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તે શખ્સ 10,000 USD (8 લાખ રૂપિયા) ટીપ તરીકે આપીને જાય છે. સાથે જ તે શખ્સ વેઇટ્રેસને કહે છે કે તે આ ટીપ અંગે કોઈને વાત નહિ કરે. આટલી મોટી ટીપ મળતા લિન્સે બોયડ ખૂબ જ ખુશ હતી અને તે ટીપના પૈસા પોતાના સહકર્મચારીઓ વચ્ચે સરખભાગે વહેંચી દે છે.

ટીપના કારણે વેઇટ્રેસની નોકરી ગઈ

વેઇટ્રેસે જ્યારે આ વાત રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને જણાવી તો મેનેજમેન્ટે વેઇટ્રેસને નોકરી માંથી કાઢી મૂકી. આખી ઘટનાથી ચોંકી ગયેલ વેઇટ્રેસે ફેસબૂક પર પોસ્ટ કરીને પોતાની આપવીતી લોકો સમક્ષ રજૂ કરી. તેણે સવાલ કર્યો કે શું શેર કરીને ખાવું અપરાધ છે? તો, રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ટીપ લેવાને કારણે તેને નોકરી માંથી નથી કાઢવામાં આવી પરંતુ ટીપનો ટેક્સ નહિ ભરવાને કારણે તેના સામે કાર્યવાહી કરવામાં આવી છે, અને તેને નોકરી માંથી કાઢી મૂકવામાં આવી છે. જોકે, વેઇટ્રેસે હવે પોતાની પોસ્ટ ફેસબૂક પરથી હટાવી દીધી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
રાજકોટ

જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન

Editor By Editor 4 days ago
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?