By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમને કોરિડોર મંજુર નથી: પ્રભાસપાટણમાં હિતરક્ષક સમિતિની બેઠકમાં અસરગ્રસ્તોનો આક્રોશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

અમને કોરિડોર મંજુર નથી: પ્રભાસપાટણમાં હિતરક્ષક સમિતિની બેઠકમાં અસરગ્રસ્તોનો આક્રોશ

Editor
Last updated: 2026/01/06 at 6:16 PM
3 months ago
Share
અમને કોરિડોર મંજુર નથી: પ્રભાસપાટણમાં હિતરક્ષક સમિતિની બેઠકમાં અસરગ્રસ્તોનો આક્રોશ
SHARE

સમિતિની એકતા તોડવાનો આક્ષેપ: મિલકત ભાવ સામે પ્રશ્ન

વડાપ્રધાનના આગમન પૂર્વે જમીન સંપાદન મામલે મડાગાંઠ વધુ વણસી

અગ્ર ગુજરાત, સોમનાથ

સોમનાથ મંદિરના સાનિધ્યમાં સૂચિત ‘સોમનાથ કોરિડોર’ પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રવિવારે  જાન્યુઆરી) રાત્રે પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે ‘પ્રભાસ હિત રક્ષક સમિતિ’ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્તોએ તંત્રની નીતિઓ સામે ભારે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને કોરિડોર મંજૂર નથી.

ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી આગામી  જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ અને રોડ શોમાં સહભાગી થયા બાદ PM સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે એવી પ્રબળ શક્યતા છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે જમીન સંપાદન મામલે મડાગાંઠ વધુ વણસી છે.

બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત રહેવાસીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર સીધી રીતે વાત કરવાને બદલે ‘દલાલો’નો સહારો લઈ રહ્યું છે. આ દલાલો મારફતે નબળા કે ભોળા લોકોને લલચાવી-ફોસલાવીને મિલકતના દસ્તાવેજ કરાવી લેવામાં આવે છે, જેથી સમિતિની એકતા તોડી શકાય. અસરગ્રસ્તોએ માગ કરી હતી કે, જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો તે સમિતિને વિશ્વાસમાં લઈને પારદર્શક રીતે કરવી જોઈએ.

હાટ બજાર સાથે સરખામણી પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે.

તેમણે તર્ક આપ્યો હતો કે, સરકારના સ્વદેશી હાટ બજારમાં 45 કરોડનો ખર્ચ થયો છે, જ્યાં નાની દુકાનોના 15થી 35 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. હાટ બજારની બિલકુલ નજીક આવેલી ખાનગી રહેણાક મિલકતો માટે તંત્ર માત્ર પ્રતિ ગજ 23થી 25 હજારનો ભાવ આપી રહ્યું છે. જો હાટ બજારના દર સાથે સરખામણી કરવામાં આવે તો સ્થાનિકોની મિલકતનો ભાવ પ્રતિ ગજ 1.50 લાખ જેટલો થવો જોઈએ.

વળતરના દરો મુદે તંત્રની બેવડી નીતિ

પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ વળતરના દરો મુદ્દે તંત્રને ઘેરતા જણાવ્યું હતું કે, તંત્ર બેવડા ધોરણો અપનાવી રહ્યું છે.

મડાગાંઠનો શાંતિપુર્ણ ઉકેલ ઇચ્છતી જનતા

છેલ્લા છ મહિનાથી ચાલતી આ ખેંચતાણને કારણે સ્થાનિકોમાં અસંતોષ છે. પ્રભાસ પાટણની જનતા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ લાદવાને બદલે સૌહાર્દપૂર્ણ રીતે અને સ્થાનિકોના હિત જળવાય તે રીતે મડાગાંઠનો ઉકેલ આવે.

 

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટ

 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો

Editor By Editor 6 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?