By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો

Last updated: 2025/06/23 at 4:29 PM
9 months ago
Share
Weight Loos: વજન ઘટાડવા આહારમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જાણીને ચોંકી જશો
SHARE

આજના સમયમાં કેન્સર, ડાયાબિટીસ અને આર્યનની ઉણપ જેવી હેલ્થ સમસ્યામાં વધારો થયો છે. અત્યારના સમયમાં આ ગંભીર બીમારીઓ ઉપરાંત મેદસ્વિતા પણ ગંભીર સમસ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે. અને એટલે જ સરકાર દ્વારા પણ મેદસ્વિપણાને લઈને એક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત લોકોને તેમની દિનચર્યા અને શારીરિક જરૂરિયાત મુજબ ખોરાકનું સૂચન કરવામાં આવે છે. વજન ઘટાડવા લોકો જીમમાં જવા અને ક્રશ ડાયટ તેમજ હેલ્થ નિષ્ણાત પાસે સપ્લિનેન્ટ લેતા હોય છે. છતાં પણ કોઈ અસરકારક પરિણામ જોવા મળતું નથી.

આ વસ્તુને આહારમાં કરો સામેલ

વધતા વજનની સમસ્યાને લઈને અનેક ઉપાય બાદ પણ જો ઇચ્છિત પરિણામ ના મળે તો તમે આ ઉપાય અજમાવી શકો છો. સામાન્ય રીતે આપણા તમામના ઘરોમાં રોજિંદા ભોજનમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ભાખરી, પરોઠા તેમજ કેટલાક લોકો થેપલાં પર પણ ઘી લગાવતા હોય છે. પરંતુ જે લોકો ડાયટ કોન્સિયસ હોય તેઓ તેલ અને ખાસ કરીને ઘીને એવોઈડ કરતા હોય છે.  કારણ ઘીને લઈને લોકોમાં એક માન્યતા છે કે ઘીમાં ચરબી વધુ હોય છે અને તેના કારણ વજન વધે છે.

‘દેવું કરીને પણ ઘી પીવો’.

આપણા વડીલો પાસેથી આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે ‘દેવું કરીને પણ ઘી પીવો’. કારણ કે ઘીનું સેવન કરવાથી આપણા શરીરની ચયાપચય ક્રિયા વધુ સુચારુ રીતે ચાલે છે.  જો યોગ્ય રીતે ઘીનું સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘીમાં મીડિયમ-ચેઈન ટ્રાઇગ્લિસરાઇડ્સ (MCTs) નામની ચરબી હોય છે. શરીર આ ચરબીને ઝડપથી પચાવે છે અને તેનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. તેની ખાસ વિશેષતા એ છે કે તે અન્ય ચરબીની જેમ શરીરમાં સંગ્રહિત થતી નથી. તે વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

કેમ ઘી પીવું જોઈએ આ છે કારણ

કોઈપણ આહારમાં આપણે ઘીનું સેવન કર્યું હોય તો ખોરાક લીધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઘીમાં રહેલા સ્વસ્થ ચરબી શરીરમાં એવા હોર્મોન્સને સક્રિય કરે છે જેનાથી મગજને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. આવી સ્થિતિમાં ઘીનું સેવન કર્યા બાદ તમે ભજીયા અને ફાફડા જેવા ફરસાણ જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળશો. અને વધુ આહાર ના લેવાના કારણે વજન વધશે નહી. 

ઘીમાં બ્યુટીરેટ નામનું ફેટી એસિડ આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે.આ ફેટી એસિડ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી, ખોરાક સરળતાથી પચી જાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળે છે અને ચયાપચય વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 4 days ago
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?