- કોંગ્રેસ અને રાહુલ, ગાઝા મુદ્દે ચિંતા કરતા હતા
- બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો વિશે ચૂપ કેમ?
- આ ગજબનો દંભ છે!! આખરે આ મજબૂરી શું છે?
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર મુદ્દે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગાઝા પ્રત્યે તેમની ચિંતા અને પ્રેમની વાતો કરતા હતા. પરંતુ બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો પર થઈ રહેલા અત્યાચાર વિશે બોલતા તેમના હોઠ કેમ સીલ થઈ જાય છે. આ અદભુત દંભ છે!! આખરે આ મજબૂરી શું છે?