By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World News : ભારતના ટુકડા-ટુકડા…..કયામત સુધી અમારા દેશમાં નહીં થાય શાંતિ, બાંગ્લાદેશના નિવૃત્ત જનરલ અબ્દુલ્લાહીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World News : ભારતના ટુકડા-ટુકડા…..કયામત સુધી અમારા દેશમાં નહીં થાય શાંતિ, બાંગ્લાદેશના નિવૃત્ત જનરલ અબ્દુલ્લાહીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 11:59 AM
4 months ago
Share
World News : ભારતના ટુકડા-ટુકડા…..કયામત સુધી અમારા દેશમાં નહીં થાય શાંતિ, બાંગ્લાદેશના નિવૃત્ત જનરલ અબ્દુલ્લાહીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
SHARE

Contents
ભારત વિરુદ્ધ અબ્લુલ્લાહીએ ઝેર ઓક્યુંકોણ છે અબ્દુલ્લાહી અમાન આઝમી

બાંગ્લાદેશમાં અત્યારે વચગાળાની સરકાર છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા છે. આગામી સમયમાં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાવાની છે.  મોહમ્મદ યુનુસે સૈન્યની પ્રશંસા કરતા ચૂંટણીઓને “ઐતિહાસિક અને ઉજવણીનો પ્રસંગ” બનાવવા વિનંતી કરી હતી. બાંગ્લાદેશમાં અત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શેખ હસીના ભારતની શરણમાં હોવાથી બાંગ્લાદેશના અનેક દિગ્ગજ નેતાઓ ભારત વિરોધી નિવેદન કરી રહ્યા છે. હાલમાં નિવૃત્ત બાંગ્લાદેશી જનરલ અબ્દુલ્લાહી અમન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું.

ભારત વિરુદ્ધ અબ્લુલ્લાહીએ ઝેર ઓક્યું

અબ્દુલ્લાહી અમાન આઝમીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ભારત વિરુદ્ધ આકરા શબ્દો કહી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે ” જ્યાં સુધી ભારત વિભાજીત ન થાય, કયામતના દિવસ સુધી, તે બાંગ્લાદેશને શાંતિથી રહેવા દેશે નહીં. ભારત દરેક જગ્યાએ દખલ કરે છે – આપણા મીડિયામાં, આપણા સાંસ્કૃતિક વિશ્વમાં, આપણા બૌદ્ધિક વિશ્વમાં. એવા લોકો છે જે પાણીના મુદ્દા પર, આપણા લોકોની હત્યા કેવી રીતે થઈ રહી છે, અને વેપાર અસમાનતા પણ છે. જો આપણે આ બધું બાજુ પર રાખીએ, તો પણ સમસ્યા હજુ પણ મોટી છે.”

કોણ છે અબ્દુલ્લાહી અમાન આઝમી

અબ્દુલ્લાહી અમન આઝમી એ બાંગ્લાદેશ સેનામાં લાંબા સમયથી સેવા આપનારા જનરલ , આઝમી જમાત-એ-ઇસ્લામી નેતા ગુલામ આઝમના પુત્ર છે, જેમને 1971માં યુદ્ધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જમાત-એ-ઇસ્લામીના વડાને 1971માં હિન્દુઓ અને સ્વતંત્રતા સમર્થક બંગાળીઓના નરસંહારમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અવામી લીગ ૧૯૯૬માં સત્તામાં આવી અને ૨ ડિસેમ્બર, 1997ના રોજ તેમણે આ કહેવાતો શાંતિ કરાર કર્યો, જે વાસ્તવમાં માત્ર એક બનાવટી હતો. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી, આ જ વ્યક્તિએ બાંગ્લાદેશના રાષ્ટ્રગીત અને બંધારણમાં ફેરફારની માંગ કરી હતી. 

આ પણ વાંચો  : World News: વિશ્વયુદ્ધ અનિવાર્ય છે, 2030 સુધીમાં પરમાણુ યુદ્ધ થઇ શકે છે, Elon Muskએ કેમ કરી આ પોસ્ટ?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
રાજકોટ

નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ

Editor By Editor 4 days ago
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?