By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WPL Final: Nat Sciver-Bruntનો વર્લ્ડ રેકોર્ડ, મુંબઈએ દિલ્હીને 150 રનનો ટાર્ગેટ આપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WPL Final: Nat Sciver-Bruntનો વર્લ્ડ રેકોર્ડ, મુંબઈએ દિલ્હીને 150 રનનો ટાર્ગેટ આપ્યો

Last updated: 2025/03/15 at 10:21 PM
1 year ago
Share
WPL Final: Nat Sciver-Bruntનો વર્લ્ડ રેકોર્ડ, મુંબઈએ દિલ્હીને 150 રનનો ટાર્ગેટ આપ્યો
SHARE

વુમન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરી 149 રન બનાવ્યા છે. WPL 2025માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં કોઈપણ ટીમ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી ઓછો સ્કોર છે. ફાઈનલમાં MIની બેટિંગ સંઘર્ષમય જોવા મળી હતી, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે લાંબી લડાઈ લડી અને 66 રનની ઈનિંગ રમી. તેના સિવાય સિઝનના સૌથી વધુ રન બનાવનાર નેટ સાયવર-બ્રન્ટે પણ 30 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે સૌથી ઓછો સ્કોર બનાવ્યો

WPL 2025માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર 166 રન હતો, જે ગુજરાત જાયન્ટ્સે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. પરંતુ વર્તમાન સિઝનમાં મુંબઈ આ મેદાન પર સૌથી ઓછો સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. અત્યાર સુધી WPLની કોઈ ફાઈનલ હાઈ સ્કોરિંગ નથી રહી. દિલ્હીની બોલિંગમાં નલ્લાપુરેડ્ડી, જેસ જોનાસન અને મેરિજને કેપે બે-બે વિકેટ લીધી હતી જ્યારે એનાબેલ સધરલેન્ડને એક વિકેટ મળી હતી.

નેટ સાયવર-બ્રન્ટે ઇતિહાસ રચ્યો

Nat Sciver-Brunt WPLના ઇતિહાસમાં એક જ સિઝનમાં 500 રનનો આંકડો પાર કરનારો પ્રથમ ખેલાડી બની છે. તેણે WPL 2025માં કુલ 523 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી સામેલ છે. આ પહેલા આ રેકોર્ડ RCBની એલિસ પેરીના નામે હતો જેણે WPL 2024માં 347 રન બનાવ્યા હતા. આ સિઝનમાં 523 રન બનાવવા ઉપરાંત બ્રન્ટે ફાઈનલ પહેલા 9 વિકેટ પણ લીધી છે. આવી સ્થિતિમાં, તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ થવાની સૌથી મોટી દાવેદાર લાગે છે. મુંબઈએ પ્રથમ 2 વિકેટ માત્ર 14 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલી કેપ્ટન હરમનપ્રીત કૌરે નેટ સાયવર-બ્રન્ટ સાથે 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ફાઇનલમાં મુંબઈના 9 ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા હતા, જેમાંથી 5 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
રાજકોટ

કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં

Editor By Editor 2 hours ago
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?