By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
    5 hours ago
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
    6 hours ago
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
    7 hours ago
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    8 hours ago
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    9 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ

Last updated: 2025/06/15 at 1:29 AM
11 hours ago
Share
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
SHARE

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલ મેચ જ્યારે શરૂ થવાની હતી, ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું બધા ક્રિકેટ એક્સપર્ટ પલડું ભારે માની રહ્યા હતા, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમે બધાને ખોટા સાબિત કર્યા અને 5 વિકેટથી ટાઈટલ મેચ જીતી લીધી.

લોર્ડ્સના મેદાન પર રમાયેલી WTC ફાઈનલ મેચમાં રમતના પહેલા 2 દિવસમાં કુલ 28 વિકેટ પડી ગઈ હતી, પરંતુ રમતના ત્રીજા દિવસે, દક્ષિણ આફ્રિકાની ટીમના બેટમાંથી એક શાનદાર સદી જોવા મળી, જેના કારણે તેની ટીમ ચોથા દિવસની રમતના પહેલા સેશનમાં 282 રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરવામાં સફળ રહી. એડન માર્કરામના બેટમાંથી 136 રનની ઈનિંગ જોવા મળી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો, આ સાથે તેનું નામ પણ દિગ્ગજોના લિસ્ટમાં સામેલ થઈ ગયું.

WTC ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ત્રીજો ખેલાડી બન્યો

અત્યાર સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કુલ ત્રણ એડિશન રમાઈ ચૂક્યા છે, જેમાં પહેલી ફાઈનલ મેચ વર્ષ 2021 માં રમાઈ હતી જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કિવી ટીમના ફાસ્ટ બોલર કાયલ જેમિસને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2023 માં WTC એડિશનની બીજી ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ટ્રેવિસ હેડે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. હવે એડન માર્કરામનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. એડન માર્કરામ WTC ફાઈનલ મેચમાં સદી ફટકારનાર ત્રીજો ખેલાડી પણ છે, જેમાં સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે આ સિદ્ધિ મેળવી હતી.

લોર્ડ્સમાં ICC ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર 7મો ખેલાડી બન્યો એડન માર્કરામ

અત્યાર સુધીમાં લોર્ડ્સના મેદાન પર 7 ICC ટુર્નામેન્ટ ફાઈનલ રમાઈ ચૂકી છે, જેમાં એડન માર્કરામ ICC ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર 7મો ખેલાડી બન્યો છે, જેમાં તે હવે ક્લાઈવ લોયડ, મોહિન્દર અમરનાથ અને શેન વોર્ન જેવા દિગ્ગજ ખેલાડીઓના લિસ્ટમાં જોડાયો છે.

ICC ફાઈનલમાં લોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનારા ખેલાડીઓ

  • ક્લાઈવ લોયડ (વેસ્ટ ઈન્ડીઝ) – વનડે વર્લ્ડકપ, 1975
  • વિવિયન રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડીઝ) – વનડે વર્લ્ડકપ, 1979
  • મોહિન્દર અમરનાથ (ભારત) – વનડે વર્લ્ડકપ, 1983
  • શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – વનડે વર્લ્ડકપ, 1999
  • શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – T20 વર્લ્ડકપ, 2009
  • બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – વનડે વર્લ્ડકપ, 2019
  • એડન માર્કરામ (સાઉથ આફ્રિકા) – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, 2025

એડન માર્કરામે હાંસલ કરી આ સિદ્ધિ

સાઉથ આફ્રિકાની ટીમે જ્યારે 2014 માં ICC અંડર-19 વર્લ્ડકપનું ટાઈટલ પોતાને નામ કર્યું હતું ત્યારે ત્યારે ટીમનું નેતૃત્વ એડન માર્કરામ કરી રહ્યો હતો. આ પછી લિમિટેડ ઓવરના ફોર્મેટમાં કોઈપણ ICC વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ટીમ પહેલી વાર વર્ષ 2024 માં T20 વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેમની ટીમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે, ત્યારે એડન માર્કરામએ બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

You Might Also Like

WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?

Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?

South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ

South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી

India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
સ્પોર્ટ્સ

TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video

By 5 days ago
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકાની જીતનો હીરો રહ્યો આ ખેલાડી, ફાઈનલમાં મચાવી ધૂમ
હવે Pakistanમાં સામે આવ્યો 'હનીમૂન કાંડ', ફરવા ગયેલા દંપત્તિએ કર્યુ આ કામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?