By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂડા શિવશકિત આવાસ લાભાર્થીઓની દિવાળી સુધરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી ન્યૂઝ

રૂડા શિવશકિત આવાસ લાભાર્થીઓની દિવાળી સુધરી

agragujaratnews
Last updated: 2023/11/11 at 11:46 AM
2 years ago
Share
રૂડા શિવશકિત આવાસ લાભાર્થીઓની દિવાળી સુધરી
SHARE

ચેરમેન આનંદ પટેલના આદેશથી ૫૪ લાભાર્થીઓના બાકી નીકળતા લાખો રૂપિયા પરત અપાયા

તંત્ર અને સાંસદ રામભાઇ મોકરીયાનો આભાર માનતા આવાસ લાભાર્થીઓ

Contents
ચેરમેન આનંદ પટેલના આદેશથી ૫૪ લાભાર્થીઓના બાકી નીકળતા લાખો રૂપિયા પરત અપાયાતંત્ર અને સાંસદ રામભાઇ મોકરીયાનો આભાર માનતા આવાસ લાભાર્થીઓ

અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા ઘણાં સમયથી રૂડા આવાસ યોજના અંતર્ગત શિવશકિત કો.ઓ.હાઉસિંગ સોસાયટીના ૫૪ લાભાર્થીઓને તેમના આવાસની કિંમત ઘટાડા પેટે આપવાના થતા અંદાજે રૂ.૫૪ લાખની રકમ કોઇને કોઇ કારણોસર તંત્ર આપવાનું પાછુ ઠેલતું હતું. પરંતુ મ્યુ.કમિશનર આનંદ પટેલ અને સાંસદ રામભાઇ મોકરીયાએ આ બાબતે અંગત રસ લઇ ગરીબ મધ્યમ વર્ગના લાભાર્થીઓના નાણા તાત્કાલીક ચુકવવા રૂડાના સંબંધીત અધિકારીઓને આપેલા આદેશનુ અંતે પાલન થતા આ આવાસ લાભાર્થીઓની દિવાળી સુધરી છે. ગઇકાલે મોટાભાગના લાભાર્થીઓને તેમની રકમ તેમના ખાતામાં ટ્રાનસફર અથવા ચેક દ્વારા આપવામાં આવતા આવાસ લાભાર્થીઓએ મ્યુ.કમિશનર આનંદ પટેલ તથા સાંસદ રામભાઇ મોકરીયાનો આભાર માન્યો હતો. પ્રથમથી જ આ બાબતે લોકઅવાજ બનેલા ‘અગ્ર ગુજરાત’નો પણ આવાસ લાભાર્થીઓએ ખાસ આભાર માન્યો હતો.રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ રૂડા દ્વારા નિર્મિત આવાસ યોજના એટલે કે શિવ શક્તિ કો. ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી 192 રહેણાંક ફ્લેટનું આયોજીત ના અવાસ ધારકોને રૂડા દ્વારા આ આવાસ ની કિંમત ૨૪ લાખ માંથી ૬ લાખ ઘટાડીને કે ૧૮ લાખ રૂપિયા કરવાનો ઠરાવ તારીખ 14- 2 -2019 ના રોજ કરવામાં આવ્યો હતો.તેમજ તારીખ 12 -4 -2023 ના રોજ જુના 54 લાભાર્થીઓને મિટિંગ બોલાવીને આ 6 લાખ રૂપિયા તુરંત પરત કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી.

આ ૬ લાખ રૂપિયા અનેક રજૂઆતો છતાં રૂડા ઓફિસમાં અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ના આવતા સોસાયટીના સભ્યો અને પ્રમુખ દ્વારા સાંસદ રામભાઈ મોકરીયાને એ રજુઆત કરી હતી. તેમના દ્વારા મ્યુ.કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવતા મ્યુ.કમિશનર આનંદ પટેલે આ બાબતને સકારાત્મક રીતે લઇ રૂડાના સંબંધિત અધિકારીઓને આદેશ આપતાં પરિણામ આવ્યું છે. દિવાળી જેવા સારા તહેવારોમાં રૂડાના શિવ શક્તિ સોસાયટીઓના લાભાર્થી ના રૂ. 6 લાખ રૂપિયા દિવાળી પહેલા પરત આપી ને એક દિવાળીનું બોનસ કહી શકાય તેવા ખુશીના સમાચાર રૂડાના ચેરમેન આનંદ પટેલના પ્રયાસોથી આપવામાં આવ્યા છે.

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 6 days ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?