By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    23 minutes ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    1 hour ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અળસીમાં હોય છે પ્રોટીન, ફાયબર, ઓમેગા ભરપૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ વેલ્થ - ડો. એસ.વી. ચંદારાણા

અળસીમાં હોય છે પ્રોટીન, ફાયબર, ઓમેગા ભરપૂર

agragujaratnews
Last updated: 2023/12/05 at 4:46 PM
2 years ago
Share
અળસીમાં હોય છે પ્રોટીન, ફાયબર, ઓમેગા ભરપૂર
SHARE

આવો જાણીએ અળસીના ફાયદાઓ

100 ગ્રામ અળસીમાં 534 કેલેરી, 41 ગ્રામ તેલ, 20 ગ્રામ પ્રોટીન,  અને 28 ગ્રામ ફાઈબર મળી રહે છે.આમાંથી મળતા તેલમાં 28 ગ્રામ ઓમેગાં-3 અને ઓમેગા-6 પોલીસેટ્યુંરેટેડ ફેટ હોય છે જેમાંથી તમોને સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચ. ડી. એલ. કોલેસ્ટ્રોલ મળી રહે છે. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણ માં વિટામિન્સ મીનરલ્સ અને ઝીંક પણ હોય છે.
અળસીમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે અને તે પણ આલ્ફા લ્યુપીલીક એસીડ પ્રકારનું, પોલી ન્યુટ્રીયનટ્ર જેને લીનાસ્ન્સ પણ કહે છે તે અને પુષ્કળ પ્રમાણ માં ફાઈબર હોય છે. શિકાગોના ડોક્ટર સાથેની વાત મને યાદ આવી અને મારા પોતાના કેટલાક પર્સનલ પ્રોબ્લેમનું સોલ્યુસન મને મળી ગયું એવું લાગ્યું.
અળસીના ફાયદા?
1. કબજીયાત વિશે મેં બહુ લખ્યું છે. કેટલાક સમયથી હું પણ એની સામે લડી રહ્યો છું, મેં મારા દર્દીની વિનવણીથી કબજીયાત માટે એક સાથે બ બ મહિના ની રેચની ગોળી લખી આપી છે, પણ હું જાણું છું કે આવી ગોળીઓ કે ચૂર્ણ  હેબીટ ફોર્મિંગ છે અને નિયમિત ઉપયોગ હાનીકારક છે. ફ્લેક્સ સીડ માં પુષ્કળ ફાઈબર છે જે  પોતાની તરફ પાણી ખેચે છે અને શરીરનો કચરો પોતાના માં ભેગો કરી મળ વાટે બહાર ફેકે છે જેનાથી આંતરડા નું કેન્સર થતું અટકાવી શકાય માટે જે લોકોને કબજીયાતની તકલીફ હોય અને અળસી ફાવતી હોય એમણે રોજ કટકે કટકે પુષ્કળ પાણી સાથે 100 ગ્રામ અળસી ફાકી જવી કે ખોરાકમાં લેવી.
2. અળસીમાં રહેલ ફેટ કે ફેટી એસીડ પોલીસેચ્યુંરેટેડ ઓમેગા 3 પ્રકારનું હોય છે જે ખુબજ  ફાયદાકારક હોય છે જેમાં આલ્ફા લુપીલીક એસીડ મુખ્ય છે. આ હ્રદય રોગ માટે ગુણકારી હોવા ઉપરાંત ધમની ને બરડ થતી અટકાવે છે. આ પ્રકારના ગુણધર્મ ના કારણે હ્રદય  રોગ કે પકછ્ઘાત ના હુમલા અટકાવી શકાય છે. અળસીમાં રહેલ ફેટી એસીડ ને ઓવન માં ગરમ કરવા છતાં નુકસાન થતું નથી. બ્રેડમાં ઉપયોગ કરવાથી બ્રેડની ગ્લીસીમિક ઇન્ડેક્સ ઘટાડી શકાય છે જેના કારણે ડાયાબીટીસ ના દર્દીનું સુગર વધતું નથી.
3. અળસીમાં લીગ્નાન્સ નામનું ફાયટો ન્યુટ્રીયન્ટ કે જે એક એન્ટીઓક્સીડન્ટ છે તે પુષ્કળ પ્રમાણ માં આવેલું છે.આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વારંવાર માંદા પડી જતા નથી, સ્ટેમિના જળવાય રહે છે અને એજિંગ પ્રોસેસ કે ડીજનરેટીવ રોગોનો સામનો કરી શકો છો.અળસીમાં સન ફ્લાવર કરતા 338 ગણું, મગફળી કરતા 3200 ગણું અને સીસમ સીડ્સ કરતા 7 ગણું એન્ટી ઓક્સીડન્ટ આવેલું છે.
મેં અમી ને પૂછ્યું ‘મને આના થી કાઈ નુકસાન તો નહી થાય ને’
મને કહે તમારે પાણી વધારે પીવું પડશે નહિતર ડીહાઈડ્રેશન થઈ શકે. બાકી રેચક હોવાથી લેટ્રિન વધુ જવું પડે. પાણી તો વધુ લેવાની મને ટેવ છે એટલે વાંધો નહી આવે.
કેવી રીતે વાપરી શકાય?
1. મુખવાસ તરીકે.  ન ભાવે તો સાથે તલ,તજ કે ધાણાદાર મિક્સ કરી દેવા.
2. પાવડર બનાવી જેને ગ્રાઉન્ડ ફ્લેક્સ કહે છે તેને  ખોરાક કે સલાડ ઉપર છટકવ કરીને લઈ શકાય.
3.ફ્લેક્સ ઓઈલ ને પણ જરૂરિયાત મુજબ ખોરાક સાથે લઈ શકાય.
4. આ ઉપરાંત ઓઈલ નો ઉપયોગ માલીસ કરવામાં પણ કરી શકાય જેનાથી  વાના દર્દી ના સારો ફાયદો થઈ સકે.
5. ડાયાબીટીસ, લોહીનું  ઉચું દબાણ અને સ્ત્રીઓ માં થતા બ્રેસ્ટ કેન્સરમાં તથા મોનોપોઝમાં અળસીનો ઉપયોગ ખુબ જ  ફાયદાકારક છે.
મગને પાણીમાં પલાળી મૂકી રાખો તો એમાં ફણગા ફૂટે અને આવા મગ ખાવાથી પ્રોટીન ની સથોસાથ ભરપુર ફાઈબર પણ મળે. ફણગવા ની આ પ્રક્રિયા ને ‘સ્પ્રાઉટીંગ’ કહેછે છે.સ્પ્રાઉટીંગ એ રોમાંચ જેવો  શબ્દ છે. રોમાંચિત હોવું, પ્રફુલ્લન હોવું કે સ્પ્રાઉટીંગ હોવું આજકાલ ખુબ જ જરૂરી છે. આ પ્રકાર ની વસ્તુનો તમારા રોજબરોજના ખોરાક માં નિયમિત ઉપયોગ કરવા થી તંદુરશ્તીને  લગતા તમારો મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન મળી જશે, કારણકે માંદુ પડવું આજકાલ પાલવે એમ નથી.
ટોનિક : અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ આ દેહમાં,  ભરાય દિલ અને છલકાય છે આંખથી…..

You Might Also Like

ગરદનના એક્સરે પરથી નિદાન થઇ શકે

કેવા લોકોની ઊંઘ વેરણ થાય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
સ્પોર્ટ્સ

Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ

By 4 days ago
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Team Indiaના ખેલાડીએ અચાનક ટીમ બદલવાની કરી જાહેરાત, જાણો કારણ
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?