ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીના ઉમેદવાર નક્કી થઇ જાય, ફોર્મ ભરાય જાય એટલે ચૂંટણીનો ખરો ગરમાવો આવશે. જો કે જે સીટ પર ઉમેદવારની ટીકીટ ફાઇનલ થઇ છે એ વિસ્તારમાં ભાજપે તો પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દીધો છે. આમછતાં સભા, રેલી, ડોર ટુ ડોર પ્રચાર સહિતનો ધમધમાટ તમામ સીટ પર તમામ રાજકીય પક્ષોના ઉમેદવારનું નામ નક્કી થઇ જાય. ફોર્મ ભરાય જાય એ પછી ચૂંટણીનો માહોલ જામશે. દરમિયાન એ પૂર્વે ભાજપની રાષ્ટ્રિય નેતાગીરીએ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી લીધી છે.
સ્ટાર પ્રચારકોની યાદી
- નરેન્દ્ર મોદી
- જે.પી.નડ્ડા
- રાજનાથસિંહ
- અમિત શાહ
- નીતિન ગડકરી
- સી.આર.પાટિલ
- ભૂપેન્દ્રભાઇ પટેલ
- સ્મૃતિ ઇરાની
- ધર્મેન્દ્ર પ્રધાન
- મનસુખ માંડવિયા
- ભૂપેન્દ્ર યાદવ
- પરષોતમ રૂપાલા
- ભારતીબેન શિયાળ
- સુધીર ગુપ્તા
- યોગી આદીત્યનાથ
- શિવરાજસિંહ ચૌહાણ
- હેમંત બીસ્વા શર્મા
- દેવેન્દ્ર ફડણવીસ
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- વજુભાઇ વાળા
- રત્નાકર
- દિનેશલાલ યાદવ
- રવી કિશન
- મનોજ તિવારી
- તેજસ્વી સુર્યા
- હર્ષ સંઘવી
- હેમા માલીની
- પરેશ રાવલ
- પ્રદીપસિંહ વાઘેલા
- વિનોદ ચાવડા
- મનસુખ વસાવા
- પૂનમ માડમ
- પ્રશાંત કોરાટ
- શંભુપ્રસાદ ટુંડિયા
- કુંવરજી બાવળિયા
- ગણપત વસાવા
- પરષોતમ સોલંકી
- પરીન્દુ ભગત


