By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાન – ફાકીના વ્યસનીઓ સાવધાન: રાજકોટના ડો.યજ્ઞેશ પુરોહિતે દર્દીના ફેફસામાં ૯ મહિનાથી ફસાયેલો સોપારીનો ટુકડો કાઢી જીવ બચાવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

પાન – ફાકીના વ્યસનીઓ સાવધાન: રાજકોટના ડો.યજ્ઞેશ પુરોહિતે દર્દીના ફેફસામાં ૯ મહિનાથી ફસાયેલો સોપારીનો ટુકડો કાઢી જીવ બચાવ્યો

agragujaratnews
Last updated: 2024/03/28 at 4:22 PM
3 years ago
Share
પાન – ફાકીના વ્યસનીઓ સાવધાન: રાજકોટના ડો.યજ્ઞેશ પુરોહિતે દર્દીના ફેફસામાં ૯ મહિનાથી ફસાયેલો સોપારીનો ટુકડો કાઢી જીવ બચાવ્યો
SHARE

ફાકી, માવા તથા સોપારી ખાતા સજ્જનો માટે હમણાં જ ફરી વખત એક લાલબત્તી સમાન કેસ સામે આવ્યો.

૫૬ વર્ષના એક દર્દી, કે જેમને છેલ્લા ૯ મહિનાથી ખુબ જ ઉધરસ આવતી હતી. જે છેલ્લા કેટલાક મહિનાઓથી વધતી જ જતી હતી. સાથે સાથે છેલ્લા ૨ મહિના થી એમને રોજ ચડઉતર્યો તાવ આવતો હતો. તથા વજન પણ ઘટતું જતું હતું. અને ચાલવાથી શ્વાસ પણ ઘણો ચડી જતો હતો. ઘણા ડોક્ટર્સને બતાવ્યા પછી પણ એમની તકલીફમાં ફેર પડતો ન હતો. પછી ગામમાં એક md ફીઝીસિયનને બતાવતા એમણે છાતીનો x-ray તથા તેમાં કંઈક શંકા જેવું જણાતા, ફેફસાંનો સિટી સ્કેન પણ કરાવ્યો. જે મુજબ જમણી સાઇડનું નીચેનું ફેફસું સંકોચાય ગયું હોઈ, તથા ત્યાંની શ્વાસનળીમાં કોઈ જાતનો બ્લોક (કોઈ ગાંઠના લીધે/અથવા કોઈ બહારની વસ્તુ ના લીધે) હોવાનું જણાયું. જેથી ફેફસાં ની કોઈ જટિલ બીમારી લાગતા એમણે દર્દી ને મને રાજકોટ મારી હોસ્પિટલ માં રિફર કર્યા.

અહી સાત્વિક હોસ્પિટલ, રાજકોટ ખાતે મે દર્દી ને ચેક કરતા જમણી સાઇડ ના ફેફસાં માં કંઇક એબનોર્મલ હોવાનું જણાયું. જેથી તરત જ દર્દી ને ફેફસાંમાં દૂરબીન ઉતારી ને તપાસ (Bronchoscopy) ની જરૂર હોવાનું જણાવ્યું. દર્દી તથા સગા સહમત થતાં એકાદ કલાકમાં ઓપરેશન થિયેટર માં દૂરબીનની તપાસ ચાલુ કરવામાં આવી. જેમાં તપાસ કરતા એમની જમણી સાઇડની શ્વાસનળીઓમાં નીચેના ભાગમાં કંઇક foreign body(બહારની વસ્તુ) હોવાનું જણાયું. જે નીચેના શ્વાસનળીઓના સેગમન્ટને કમ્પલીટ બ્લોક કરતું હતું અને તેના લીધે ફેફસાંનો અમુક ભાગ સંકોચાય ગયો હતો. વિવિધ સાધનો વડે ઘણા પ્રયત્નો દ્વારા તેમાંથી એ વસ્તુને આખે આખી બહાર કાઢવામાં આવી. જે અંતે ધાર્યા પ્રમાણે જ હતો એક સોપારીનો કટકો જે દર્દીની શ્વાસનળીમાં નવ મહિનાઓથી પડ્યો હતો અને અંદર ડેમેજ કરતો હતો. જેથી શ્વાસનળીની આજુબાજુની ચામડીમાં ખૂબ જ સોજો આવી ગયો હતો. અને ઘણું ઇન્ફેક્શન થઈ ગયું હતું. ૩૦ મિનિટ જેવા ચાલેલા આ ઓપરેશન પછી ૨-૩ કલાકમાં દર્દીને ઘરે પણ મોકલી આપવામાં આવ્યા.

આ અમારા માટે surprising કેસ ન હતો. પણ છેલ્લા ૮-૯ વર્ષમાં આની પહેલા પણ લગભગ ૧૦ થી ૧૨ વખત મોટી ઉંમરના દર્દીમાં સોપારીના ઘણા કટકા અમે કાઢ્યા છે.

તો આશા રાખીશ કે , આ કિસ્સાને ચેતવણીરૂપ જાણીને મારા ઘણા મિત્રો, વડીલો પાન, ફાકી, માવાનો ત્યાગ કરશે..🙏

આ સાથે આ કેસનો વિડિયો અટેચ કરું છું.

– ડો. યજ્ઞેશ પુરોહિત,
– M.D (pulmonary medicine),
– Satvik Institute of TB and Chest Diseases, Rajkot.

 

 

View this post on Instagram

A post shared by Agra Gujarat (@agragujarat)

 

 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?