By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 day ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat News: મૌલવીની ધરપકડ મામલે નવો વળાંક, વધુ એક ઓડિયો ક્લિપથી ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat News: મૌલવીની ધરપકડ મામલે નવો વળાંક, વધુ એક ઓડિયો ક્લિપથી ખળભળાટ

agragujaratnews
Last updated: 2024/05/06 at 11:27 PM
2 years ago
Share
Surat News: મૌલવીની ધરપકડ મામલે નવો વળાંક, વધુ એક ઓડિયો ક્લિપથી ખળભળાટ
SHARE

  • વધુ એક મૌલવીની ઓડિયો કલીપ આવી સામે
  • મૌલવીને છોડાવવાના પ્રયાસનો ઓડિયોમાં ઉલ્લેખ
  • સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ક્લીપની તપાસ શરુ

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ મામલે આજે સાંજે નવો વળાંક આવ્યો છે. સુરતમાં વધુ એક મૌલવીની ઓડિયો કલીપ સામે આવી છે. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ઓડિયોમાં મોલવી અને એક ત્રાહિત વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં મૌલવીને છોડાવવાના પ્રયાસનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તો ઓડિયો ક્લિપ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મૌલવીની શોધખોળ માટે તપાસ તેજ કરી દીધી છે. ઓડિયો ક્લિપના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

હિંદુ નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ

સુરત શહેરમાં ઉપદેશ રાણા નામના હિંદુ નેતાને ધમકી આપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. હિંદુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કોલ આવતા તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉપદેશ રાણાને સુરક્ષામાં અપાઈ

ધમકીને પગલે હિંદુ નેતા ઉપદેશ રાણાને એસ કેટેગરીની સુરક્ષામાં આવી છે. જો કે પોલીસે જે પાકિસ્તાન નંબરથી ધમકી ભર્યા કોલ આવતા તેની સઘન તપાસ કરી તપાસનો રેલો એક મૌલવી સુધી પહોંચતા પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહંમદ સોહેલ ઉર્ફે મોલવી અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એક જાણીતી વ્યકિતને પણ ધમકી આપતા કોલ આવતા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે નૂપુર શર્માને પણ જાન થી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું ઘડેલું હતું.

હત્યા માટે એક કરોડમાં સોપારી

હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડમાં સોપારી આપી હતી. ધરપકડ કરી હતી. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજાસિંઘને પણ આપી હતી ધમકી. લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. આરોપી સોહેલ પાકિસ્તાનમાં ડોગર ના સંપર્કમાં હતી.આરોપી સોહેલ નેપાળના શેહનાઝ નામની મહિલાના સંપર્કમાં હતો જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ
સુરત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

Editor By Editor 1 day ago
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
 રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?