મહુવાની બેલુર વિદ્યાલયનું ધોરણ-૧૦ નું શ્રેષ્ઠ પરીણામ મેળવ્યુ છે. જેમા 99.99PR સાથે સતત પાંચ વર્ષથી ગુજરાત રાજ્યમાં પ્રથમ અને સતત આઠ વર્ષથી મહુવા તાલુકામાં પ્રથમ રહેલ છે. ચાલુ વર્ષે શાળાનાં 154 વિદ્યાર્થીઓ માંથી 154 પાસ થયા છે. એટલે કે શાળાનું 100% પરિણામ આવ્યું છે.154 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડ 67, A2 ગ્રેડ 48 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે. સાથે દેરક વિષયમાં 100 માંથી 100 માર્કસ પ્રાપ્ત કરતાં બેલુર બર્ડઝ ગણિતમાં 23, સંસ્કૃતમાં 19, વિજ્ઞાનમાં 10 અને સમાજમાં 2 વિદ્યાર્થીઓએ છે. એમ કુલ 54 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્કસ પ્રાપ્ત કરેલ છે. 99.99 PR-1, 99 PR UP-28, 98 PR UP-48, 97 PR UP-62, 96 PR UP-74, 95 PR UP-80 વિદ્યાર્થીઓએ PR પ્રાપ્ત કરેલ છે. મહુવા તાલુકા અને ભાવનગર જીલ્લા તથા શ્રેષ્ઠતા સાથે નિરવ બળદાણીયાએ કુલ 600 માંથી 593 માર્કસ અને 99.99 PR સાથે A1 પ્રાપ્ત કરેલ. ગુજરાત રાજ્યમાં પ્રથમ રહેલ હર્ષિલ કાતરિયાએ 99.96 PR સાથે A1 પ્રાપ્ત કરી મહુવા તાલુકામાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરેલ, પિયુષ કળસરિયાએ 99.91 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, પિયુષ ટાઢાએ 99.89 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, ખુશાલ કલસરિયાએ 99.86 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, કૌશલ ટાંકએ 99.86 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, યુવરાજ જિંજાળાએ 99.86 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, રીકેન હડિયાએ 99.83 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, ગૌતમ મોરીએ 99.80 PR સાથે A1 પ્રાપ્ત કરેલ,અર્પિત નકુમએ 99.80 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, અક્ષય બારૈયાએ 99.68 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, વિરલ બલદાણિયાએ 99.68 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, રૂત્વિક જિંજાળાએ 99.64 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, તેજસ હડિયાએ 99.64 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, તેજસ બલદાણિયાએ 99.59 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, હૈમી પટેલએ 99.59 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, મિતુલ કલસરીયાએ 99.53 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, ધવલ બાંભણીયાએ 99.53 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, વિરાજ ઢોલાએ 99.53 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, જયદીપ વાઘએ 99.47 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, જેવિન લક્કડએ 99.41 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, હર્ષ કાપડિયાએ 99.35 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, રોહિત વાણિયાએ 99.35 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, પ્રતિક બલદાણીયાએ 99.28 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, મહિપાલ ખુમાણએ 99.21 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, શુભ હેરંભાએ 99.14 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, વિવેક માયડાએ 99.14 PR સાથે A1 પ્રાપ્ત કરેલ, પૂર્વ પ્રજાપતિએ 99.07 PR સાથે A1 પ્રાપ્ત કરેલ છે. આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈ જી. મકવાણા, ડૉ. ડી.સી.લાડુમોર (MD.Gynec), મનુભાઈ જી.મકવાણા, આર.એચ.હડિયા (Ex.Dy.S.P.) (શૌર્યચક્ર વિજેતા), મંગળભાઈ સી. લાડુમોર તથા સંચાલક મંડળ વતી MD શ્રી બી.સી.લાડુમોર, સેક્રેટરી પી.એમ.નકુમ, નીલેશભાઈ બી.મકવાણા, દેવીનભાઈ એમ.મકવાણા, અંકુરભાઇ આર.હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર વતી શુભકામનાઓ પાઠવી હતી


