By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં મુખ્ય ચોકમાં હોર્ડિગ્સ રૂપે ઝળુંબતું જોખમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટમાં મુખ્ય ચોકમાં હોર્ડિગ્સ રૂપે ઝળુંબતું જોખમ

agragujaratnews
Last updated: 2024/05/15 at 7:27 PM
2 years ago
Share
રાજકોટમાં મુખ્ય ચોકમાં હોર્ડિગ્સ રૂપે ઝળુંબતું જોખમ
SHARE

મુંબઇ જેવી દુર્ઘટના ન સર્જાય તે પહેલા આ જોખમી હોર્ડિગ્સો ઉતારી લેવા અત્યંત જરૂરી

તબેલામાંથી ઘોડા છુટયા બાદ તંત્ર જાગ્યું : હોર્ડિગ્સ બેનરોની ચકાસણી કરવા આદેશ

બે દિવસ પહેલા આવેલા વાવાઝોડાના કારણે મુંબઇમાં હોર્ડિગ્સ ધરાશાય થયું હતું. જેમાં ૧૪ લોકોના મોત નિપજવાની ઘટના બની હતી. આ ઘટના ઉપરથી ઉધડો લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ રહેલા હોર્ડિગ્સની ચકાસણી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ જેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિગ્સો આજે પણ લટકી રહ્યા છે. તેની માત્ર સમીક્ષા કે ચકાસણી કરવાથી દુર્ઘટના અટકી શકશે નહી પરંતુ તાકીદે આવા જોખમી હોર્ડિગ્સો ઉતારવાની કામગીરી કરવામાં આવે તેવી પ્રજાજનોમાં લાગણી ઉઠી છે.

Contents
મુંબઇ જેવી દુર્ઘટના ન સર્જાય તે પહેલા આ જોખમી હોર્ડિગ્સો ઉતારી લેવા અત્યંત જરૂરીતબેલામાંથી ઘોડા છુટયા બાદ તંત્ર જાગ્યું : હોર્ડિગ્સ બેનરોની ચકાસણી કરવા આદેશ

રાજકોટમાં કિસાનપરા ચોક, યાજ્ઞીક રોડ, બસ પોર્ટ, ગોંડલ ચોકડી, કાલાવડ રોડ અંડરબ્રીજ, લક્ષ્મીનગર અંડરબ્રીજ, આમ્રપાલી અંડરબ્રીજ, રૈયા ચોકડી, કેકેવી હોલ સહિતના વિવિધ મુખ્ય ચોક ઉપર મોટા-મોટા હોર્ડિગ્સ લટકાવવામાં આવ્યા છે. ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે આ હોર્ડિગ્સો નબળા પડી ગયા છે અને આગામી વાવાઝોડામાં આ હોર્ડિગ્સ કડડભૂસ થઇને નીચે પણ પડી શકે છે અને મોટી જાનહાની થવાની શકયતા રહેલી છે. ત્યારે વહેલી તકે આ હોર્ડીગ્સની ચકાસણી કરી તેને નીચે ઉતારી લેવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી જાનહાની ટળી શકે તેમ છે.

મનપા દ્વારા શહેરમાં હોર્ડિંગ બોર્ડની સાઈટ ભાડે આપવામાં આવે છે. મનપા પાસે પણ ૨૧૮ સાઈટ છે. ખાનગી એજન્સીઓએ પણ પોતાના સ્ટ્રકચર સાથે ૩૩૪ ખાનગી સાઈટ વિકસાવેલી છે. આગામી ચોમાસા દરમિયાન મુંબઈ જેવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા સાઈટની ચકાસણી કરીને સ્ટેબિલીટી રિપોર્ટ આપવાનો રહેશે. આ ઉપરાંત એજન્સીઓ દ્વારા જે સ્ટ્રકચર રિપોર્ટ પાંચ વર્ષની મુદ્દત માટે રજૂ કર્યા છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જેમની પાંચ વર્ષની મુદ્દત પુરી થતી હશે તેવી સાઈટોમાં ફરી સ્ટ્રકચર રિપોર્ટ સાથે પ્રમાણપત્રની માગણી કરવામાં આવનાર છે. એસ્ટેટ ઓફિસર દિપેન ડોડીયાએ કહયું હતું કે, અમે પ્રિમોન્સુન એકટીવીટી માટે તપાસણી શરૂ કરી છે. આગામી ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે હોર્ડિંગ સાઈટની ચકાસણી કરીને રિપોર્ટ માંગવામાં આવ્યા છે.અમારી પાસેના ડેટા છે તેમાં પણ પાંચ વર્ષની મુદ્દત પુરી થતી હોય તો સાઈટની સ્ટેબિલીટી અંગે નવેસરથી પ્રમાણપત્ર પણ માંગવામાં આવનાર છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
રાજકોટ

ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Editor By Editor 2 days ago
સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?