By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

Editor
Last updated: 2026/11/26 at 4:30 PM
27 seconds ago
Share
મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી
SHARE

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

અભી પટેલને વેસ્ટ ઝોન અને ભાર્ગવ બરવાળીયાને ઇસ્ટ ઝોનમાં મુકાયા

સેન્ટ્રલ ઝોનના મહિલા TPO હેતલબેન સોરઠિયા સામે ભારે ઉહાપોહ છતાં તેમની ખુરશી અકબંધ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા ફરી એકવાર વિવાદો અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે વિપક્ષના ઉગ્ર દેકારા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા TP શાખાના બે ટાઉન પ્લાનરની અરસપરસ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે, સેન્ટ્રલ ઝોનના મહિલા TPO સામે મોટો ઉહાપોહ થયો હોવા છતાં તેમને યથાવત રખાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલા આદેશ મુજબ, ઇસ્ટ ઝોનના ટાઉન પ્લાનર અભી પટેલને વેસ્ટ ઝોનમાં અને વેસ્ટ ઝોનના ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળીયાને ઇસ્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બંને અધિકારીઓ હાલ બે વર્ષના પ્રોબેશન પિરિયડમાં છે અને તેમની સામે તપાસ પણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

TRP અગ્નિકાંડ બાદ ૨૨ જુલાઈએ મનપામાં ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવી હતી અને માળખામાં ફેરફાર કરાયો હતો. તેમ છતાં શંકાસ્પદ વહીવટો અને ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો યથાવત રહી હતી. તા. ૨૦ નવેમ્બરે યોજાયેલા જનરલ બોર્ડમાં વિપક્ષે ૧૪ માસ પૂર્વે નિમણૂક પામેલા પ્રોબેશન પિરિયડના ટાઉન પ્લાનરો ગેરકાયદે બાંધકામો સામે કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને છેલ્લા બે વર્ષમાં ખાસ કાર્યવાહી ન થઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જનરલ બોર્ડમાં વિપક્ષના આકરા સવાલો અને હોબાળા બાદ કમિશનર દ્વારા કરાયેલી આ સામસામે બદલીને વિવાદ શાંત પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ, સેન્ટ્રલ ઝોનના મહિલા TPO હેતલબેન સોરઠિયા વિરુદ્ધ ભારે ઉહાપોહ અને વિરોધ છતાં તેમની બદલી ન કરાતા તેઓ પોતાની ખુરશી જાળવી રાખવામાં સફળ રહ્યા છે. આ બદલીઓથી શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી થશે કે માત્ર બેઠક ફેરબદલી પૂરતી સીમિત રહેશે, તે આવનારો સમય જ બતાવશે.

You Might Also Like

દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ

લોખંડના વાલના પાર્સલની આડમાં છુપાવેલો રૂ.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ-જસદણ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતે ચાર જિંદગી છીનવી

રાજકોટ રેન્જ પોલીસની ત્રણ દિવસની નાર્કોટિક્સ ડ્રાઇવમાં 6 કેસ, 7 આરોપી ઝડપાયા

રાજકોટ ગ્રામ્યમાં ચાર સ્થળે ગાંજાના નેટવર્ક પર પોલીસ ત્રાટકી, 4 ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લિફ્ટના બહાને ખેડૂતને કારમાં બેસાડ્યો, રસ્તામાં જ ખિસ્સાં સાફ કરી ત્રિપુટી ફરાર
ગુજરાતરાજકોટ

લિફ્ટના બહાને ખેડૂતને કારમાં બેસાડ્યો, રસ્તામાં જ ખિસ્સાં સાફ કરી ત્રિપુટી ફરાર

Editor By Editor 5 days ago
ઉપલેટામાં છ મહિનામાં નવો ડામર રોડ બેસી જતાં વિપક્ષે ખાડા ફરતે સફેદ સર્કલ દોરી વિરોધ કર્યો
 રાજુલાના મોરંગી ગામે બંધ ડેલામાં રાખેલા લાકડાના સ્ટોકમાં ભીષણ આગ
 ઉમા સદન સિનિયર સિટીઝન ક્લબના સભ્યોનું સ્નેહ સંમેલન યોજાયું 
સોખડા ચોકડીથી માલિયાસણનો શખ્સ 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?