રાજ્યમાં હિટવેવની અસર યથાવત રહેશે. જેમાં અમદાવાદમાં હિટવેવ અને ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી નોંધાશે. તથા સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણામાં હિટવેવની અસર રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


