By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    15 minutes ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    1 hour ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    2 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    3 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મૃત્યુનો મહોત્સવ:ઢોલ નગારા સાથે અંતિમયાત્રા, દેહદાન,ચક્ષુદાન સાથે અંતિમ વિદાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

મૃત્યુનો મહોત્સવ:ઢોલ નગારા સાથે અંતિમયાત્રા, દેહદાન,ચક્ષુદાન સાથે અંતિમ વિદાઈ

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:48 PM
1 year ago
Share
મૃત્યુનો મહોત્સવ:ઢોલ નગારા સાથે અંતિમયાત્રા, દેહદાન,ચક્ષુદાન સાથે અંતિમ વિદાઈ
SHARE

ઢસાના 95 વર્ષના વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર  ઢોલ નગારા સાથે અંતિમ યાત્રામાં પરિવારજનો અને ગ્રામજનો જોડાયા

સ્વજનની અંતિમ ઈચ્છાને માન આપી  દેહદાન અને ચક્ષુદાન કરી  પરિવારજનોએ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું.

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની અંતિમયાત્રા શોકનો પ્રસંગ ગણાય છે અને આ સમયે લોકોમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ જેમ લોકો અનોખી રીતે લગ્ન કરીને તેને યાદગાર બનાવે છે. તેમ ઢસા ગામમા અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રા જોઈને સૌ કોઈ આશ્ચર્ય માં મુકાયા હતા કારણ કે આ સ્મશાન યાત્રામાં પરિવારજનો દ્વારા લગ્નનાં વરઘોડા જેવા ઠાઠ સાથે મોભીને અનોખી વિદાય આપવામાં આવી હતી.

Contents
ઢસાના 95 વર્ષના વૃદ્ધાની અંતિમ ઈચ્છા અનુસાર  ઢોલ નગારા સાથે અંતિમ યાત્રામાં પરિવારજનો અને ગ્રામજનો જોડાયાસ્વજનની અંતિમ ઈચ્છાને માન આપી  દેહદાન અને ચક્ષુદાન કરી  પરિવારજનોએ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા સ્વ.વાઘાભાઈ રાજપરાના પત્ની જમનાબેનનું 95 વર્ષની વયે મૃત્યું થતા પરિવારજનોએ તેમની ઈચ્છા મુજબ મહત્વનો નિર્ણય લીધો હતો. સ્વ.જમનાબેનના દિકરા અને તેમના પરિવારજનોએ જમનાબેનના અંગને રાજકોટ એઈમ્સ હોસ્પિટલના મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે જમનાબેનની અંતિમયાત્રા નીકળી હતી. જમનાબેનના પરીવાર દ્વારા ઉત્તમ નિર્ણય લેતા ઢસા ગામના આગેવાનો અને લોકોએ જમનાબેનના પરિવારને અભિનંદન આપ્યા હતા.આમ જમનાબેનના પુત્રો અને તેના પરિવારે કરેલ નિર્ણય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

જમના બેનની અંતિમ ઈચ્છા હતી કે તેમના મોત પર પરિવાર શોક નહીં પણ આનંદથી ઉજવણી કરે. તેમની આ ઈચ્છાને માન આપી પરિવાર દ્વારા ઢોલ-નગારા સાથે સ્મશાનયાત્રા કાઢવામા આવી હતી. ઢસા ગામની શેરીઓમાં આ અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં આ અનોખા દૃશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા. ગામના વૃદ્ધાને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી આ વિદાઇને ગ્રામજનોએ પણ વખાણી હતી. સાથે-સાથે સદગતનાં આત્માની શાંતિ માટે સૌ કોઈએ પ્રાર્થના પણ કરી હતી. જોકે આ અનોખી અંતિમયાત્રા ઢસા સહિત સમગ્ર બોટાદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

જમનાબેન રાજપરાનું 95 વર્ષે દુઃખદ અવસાન થતા પરિવારે ઢસા ગામની અંદર બા ની ઈચ્છા અનુસાર દેહદાન કર્યું  એમના પરિવાર માંજ   કિડની મેળવનાર વર્ગીસ  ભાઈ અને પરિવારે આજે વહેલી  સવારે ઓર્ગન ડોનેશન ફોઉંડેશન ની ટીમના ભાવનાબેન  તથા ભાવેશભાઈ  ઝીંઝુવાડિયા નો સંપર્ક કર્યો ગોકુલ હોસ્પિટલ ના  ડિરેક્ટર  પ્રકાશ મોઢા  સાહેબે  એઇમ્સ  માં દેહદાન ની જરૂરિયાત વિષે વાત કરેલી આજે સંજોગવશ તેણીનુ દેહદાન થયું અને એઇમ્સ ખાતે  પાર્થિવ દેહનુ દાન સ્વીકારાયું હતું.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો
આંતરરાષ્ટ્રીય

Baba Siddiqueની હત્યાના માસ્ટરમાઈન્ડ ઝીશાન અખ્તરને કેનેડા પોલીસે કસ્ટડીમાં લીધો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Englandમાં ઈતિહાસ રચશે જસપ્રીત બુમરાહ, પાકિસ્તાનના દિગ્ગજ બોલરનો તોડશે રેકોર્ડ
Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?