By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    23 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Halvad News: હળવદના મયૂરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખામાં આગ ભભૂકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Halvad News: હળવદના મયૂરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખામાં આગ ભભૂકી

agragujaratnews
Last updated: 2024/06/05 at 6:22 AM
2 years ago
Share
Halvad News: હળવદના મયૂરનગર ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખામાં આગ ભભૂકી
SHARE

  • ધ્રાંગધ્રાથી ફાયરની ટીમ બોલાવવામાં આવી
  • હળવદની ફાયર ટીમ સ્થળ પર ગઈ તો સાધનો જ ન ચાલ્યાં..!
  • ગ્રામજનો બેંક પર દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

હળવદ તાલુકાના મયુરનગર ગામે સોમવારે રાત્રિના નવેક વાગ્યાની આસપાસ ગામમાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ્ આગ પર કાબુ મેળવવા ગ્રામજનો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે જ હળવદથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ ખરા સમયે જ જ ફાયરના સાધનો કામ ન આવતા ધાંગધ્રાથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હળવદના મયુરનગર ગામમાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમા સોમવારે રાત્રીના 9:00 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગ લાગતા ધુમાડાના ગોટાઓ નીકળ્યા હતા.જેથી ગ્રામજનો બેંક પર દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જોકે તેમ છતાં પણ આગ પર કાબુ ન મળતાં હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ ખરા સમયે જ ઘોડુ ન દોડે તેમ ફાયરની ટીમ આવી તો ખરી પરંતુ ફાયરના સાધનો જ કામ ન આવતા હાલ ધાંગધ્રાથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ્ આગના કારણે બેંકમાં રહેલ મોટા ભાગનો સામાન બળીને રાખ થયો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ

હિન્દુ રિત-રિવાજ મુજબ નહી થયેલા લગ્ન અમાન્ય : ગુજરાત હાઇકોર્ટ

Editor By Editor 6 days ago
રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં સાંબેલાધાર; ૨૪ કલાકમાં ૧૦થી ૧૬ ઈંચ વરસાદ
ગીરમાં ધમધમતા ગેરકાયદે રિસોર્ટ, હોટેલોના વિરોધમાં ૭૦થી વધુ પ્રાકૃતિક સંસ્થાઓ મેદાને
 પોરબંદર નજીક કપાસિયાના બાંચકામાં છુપાવી લઇ જવાતો કરોડનો દારૂ ઝડપાયો
ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?