Narendra Modi Shapath Grahan LIVE: આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાનાર છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ સિવાય મહત્ત્વના સમાચાર પર એક નજર કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આજે ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. તો બીજા મહત્ત્વના સમાચાર છે કે રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ…


