By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    15 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાગઠીયા એન્ડ કંપનીએ જૂનું રજીસ્ટર નાશ કરી નવું બનાવ્યું હતું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સાગઠીયા એન્ડ કંપનીએ જૂનું રજીસ્ટર નાશ કરી નવું બનાવ્યું હતું

agragujaratnews
Last updated: 2024/06/15 at 7:41 PM
2 years ago
Share
સાગઠીયા એન્ડ કંપનીએ જૂનું રજીસ્ટર નાશ કરી નવું બનાવ્યું હતું
SHARE

ટીઆરપી ગેમકાંડ છુપાવવા માટે મનપાની કચેરીમાં જ થયા અનેક ખેલ : સીટની તપાસમાં ધડાકો

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના કારણે વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચારના એક પછી એક પડ ખુલી રહ્યા છે. ટીપીઓ શાખામાં અને અન્ય શાખાઓમાં અધિકારીઓ દ્વારા કેવી ગુનાખોરી આચરવામાં આવતી હતી તેનો એક પુરાવો મળ્યો છે. સીટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મુજબ સાગઠીયા અને તેના મળતીયાઓએ ટીઆરપી કાંડ બન્યું ત્યારબાદ તેની મંજુરીની ઓરીજનલ ઇન્વર્ડ ફાઇલનો નાશ કરી નવી ફાઇલ દસ્તાવેજો સાથે ચેડાં કરીને બનાવી હતી.

સીટની તપાસમાં એવો ખુલાસો થયો છે કે ટીઆરપી ગેમ ઝોનને નિયમબદ્ધ કરવા માટે ઈમ્પેકટ પ્લાન ચકાસણી ફિ ભર્યા બાદ ઈન્વર્ડ થયો ન હતો. અગ્નિકાંડ બાદ જૂની તારીખમાં આ પ્લાનને ઈન્વર્ડ કરવામાં આવ્યો હતો. આ માટે કવેરી લેટર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહી મનપાના વેસ્ટ ઝોન વિભાગના ઈમ્પેકટ ઈન્વર્ડ રજિસ્ટરમાં ચેડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવું જાવકપત્ર રજીસ્ટર બનાવી તેમાં કવેરી લેટરની નોંધ કરી જૂના રજીસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. 

આ કારસ્તાન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને એટીપી ગૌતમ જોશીએ અન્યો સાથે મળી કર્યાનું બહાર આવ્યું છે. તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ સીટે આ કેસમાં ગુનાઈત કાવત્રુ અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમોનો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ કર્યો છે. 

આ અગાઉ સાગઠીયાએ પોતાને બચાવવા માટે બોગસ મિનિટસ બુક તૈયાર કર્યાનો પણ ખુલાસો થયો હતો. જેના આધારે તેના વિરૂધ્ધ બોગસ દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ટૂંક સમયમાં તેનો સીટ કબજો લેશે. અગ્નિકાંડ બાદ પોતે તેમાં ફસાઈ જશે તેવી ગંધ આવી જતાં જ સાગઠીયાએ પોતાને બચાવવા માટેના ખેલ શરૂ કરી દીધા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો છે.  

બીજી તરફ ગઈકાલે ધરપકડ કરાયેલા  આરોપી અશોકસિંહ જગદિશસિંહ જાડેજા (ઉ.વ. 62, રહે. પ્રધ્યુમન પાર્ક સત્યસાંઈ રોડ)ને સીટે સાત દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. સીટે રિમાન્ડના કારણોમાં એવી રજૂઆત કરી હતી કે આરોપી પોતાની માલીકીની જગ્યા ભાડેથી આપ્યા અંગે જે ભાડા કરાર કરાયા હતા તે બાબતે હકિકતો જણાવતા નથી.

આરોપી તપાસમાં સહકાર આપતા નથી. ફર્યું ફર્યું બોલે છે, જે જગ્યાએ બાંધકામ કરવામાં આવ્યું હતું તે કયારે અને કયા ઉપયોગ માટે કરવામાં આવ્યું હતું, બાંધકામનું કમ્પ્લીશન સર્ટી. મેળવાયું હતું કે કેમ, રેસ-વે એન્ટરપ્રાઈઝમાં કયા કયા ભાગીદારો છે તેની તપાસ કરવાની છે. 

ગેમ ઝોનની માલીકી આરોપી અને તેના ભાઈ એવા સહ આરોપી કિરીટસિંહની હતી. જેમાં કોઈએ નાણાંકીય રોકાણ, મદદ વગેરે કરી છે કે કેમ, આરોપી બનાવ બાદ કયા હતા તે સહિતના મુદ્દે તપાસ કરવાની છે. અદાલતે આરોપી અશોકસિંહના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 14 hours ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?