By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    19 minutes ago
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    1 hour ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    2 hours ago
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    3 hours ago
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

Last updated: 2025/06/10 at 6:23 PM
4 days ago
Share
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
SHARE

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને વિયાન મુલ્ડરને ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.

રિયાન રિકલ્ટન પણ ટાઈટલ મેચમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. કાગિસો રબાડા અને લુંગી એનગિડીને ઝડપી બોલિંગની કમાન સોંપવામાં આવી છે. માર્કો યાન્સેન પણ તેમની સાથે જ જોવા મળશે. સ્પિન વિભાગની જવાબદારી કેશવ મહારાજને સોંપવામાં આવી છે.

સાઉથ આફ્રિકાએ કરી પ્લેઈંગ 11ની જાહેરાત

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે રમનારી WTC ફાઈનલ મેચ માટે પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ઓપનિંગ કરવાની જવાબદારી ટેમ્બા બવુમા અને એડન માર્કરમ પર રહેશે. ત્યારે વિકેટકીપર તરીકે રિયાન રિકલ્ટનની પસંદગી કરવામાં આવી છે. મિડલ ઓર્ડરમાં વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ બેડિંઘમને જગ્યા મળી છે. કાઈલ વેરેને બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ત્રણ ઝડપી બોલરને મળી જગ્યા

સાઉથ આફ્રિકાએ WTC ફાઈનલમાં ત્રણ ઝડપી બોલરોને પ્લેઈંગ 11માં સામેલ થશે. કગિસો રબાડા ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે, જ્યારે તેનો સાથે માર્કો યાન્સેન અને લુંગી એનગિડી આપશે. યાન્સેન હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. સ્પિન વિભાગની જવાબદારી કેશવ મહારાજ સંભાળતો જોવા મળશે.

કોનું પલડું રહેશે ભારે?

ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી કુલ 101 મેચ રમાઈ છે. આ દરમિયાન 54માં જીત કાંગારૂ ટીમની થઈ છે. ત્યારે જ 26 મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાજી મારી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા ટીમનું સાઉથ આફ્રિકા સામે પલડું ભારે છે.

સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

ટેમ્બા બવુમા, એડન માર્કરામ, રિયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંઘમ, કાયલ વેરેલ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી.






You Might Also Like

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ

WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો

BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!

Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત
રાષ્ટ્રિય

Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત

By 6 days ago
RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?