By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
    20 minutes ago
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    1 hour ago
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    2 hours ago
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    3 hours ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Last updated: 2025/06/13 at 5:05 PM
1 day ago
Share
Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન
SHARE

આજે મેદસ્વીતા એક ગંભીર સમસ્યા બની છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બદલાતી જીવનશૈલી અન ખાનપાનના કારણે છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં સરેરાશ કરતાં વધારે વજન જોવા મળ્યું છે. છતાં એવા પણ કેટલાક લોકો છે જે દુબળા છે અને લાખ પ્રયાસો કરે છે છતાં તેમનું વજન વધતું નથી. પરંતુ જો તમે એક આ ઉપાય અજમાવશો તો તમારું વજન ફટાફટ વધવા લાગશે.

વજન વધારવા આ ડ્રાયફૂટ લાભકારક

આજે અનેક યુવાનો સલમાન ખાન અને જહોન અબ્રહામ જેવી બોડી બનાવવા જીમનો અને પ્રોટીન ડાયટનો સહારો લે છે. પરંતુ જો તેઓ ઘરના રસોડામાં રહેતા આ ડ્રાયફૂટનો ઉપાય કરશે તો વજન વધારવા જીમમાં જવાની પણ જરૂરત નહી રહે. આ ડ્રાયફૂટ છે ખારેક જેને સૂકી ખજૂર પણ કહેવાય છે. આજે તમને વજન વધારવા કેવી રીતે આ ડ્રાયફૂટનો ઉપયોગ કરવો અને તેનું સેવન કરવાથી આરોગ્ય માટે કેટલી રીતે લાભકારક છે તે જણાવીશું. 

વજન વધારવા આ રીતે કરો ઉપયોગ

વજન વધારવા માટે ખારેક (Dry Dates / Chhuhara) એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે. ખારેકમાં ઊંચી માત્રામાં કેલેરી રહેલી છે જે શરીર માટે ઊર્જા અને પોષણ આપે છે. દૂબળા પાતળા લોકો માટે ખારેક ડ્રાયફૂડ વરદાન છે. દૂબળા લોકો વજન વધારવા આહારમાં બદલાવ કરે તો ચોક્કસ લાભ થશે. ખાસ કરીને જ્યારે દૂધ સાથે ખારેકનું સેવન કરવામાં આવે તો ફટાફટ વજન વધશે.

વજન વધારવા અપનાવો આ પ્રયોગ. તમે સૌ પહેલા તમે પ 3–5 ખારેક લો અને રાતે તેને પાણીમાં પલાળી રાખો. આખી રાત ખારેક પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે 1 ગ્લાસથી થોડા વધુ દૂધમાં નાખી તેને ઉકાળો.  તમે આ દૂધમાં કેસરના તાંતણા અને સ્વાદ માટે ઇલાયચી પણ નાખી શકો છો. 5 થી 7 મિનિટ દૂધ ઉકળે ત્યારપછી તે સાધારણ ઠંડું થાય એટલે તેમાં હેન્ડમિક્સી ફેરવી જયુસ બનાવો. હવે આ જ્યુસનું તમે નિયમિત નયણાંકોઠે સેવન કરશો તો થોડા જ દિવસમાં તમે વજનમાં બદલાવ જોશો. 

ખારેક સેવનના લાભ

ખારેકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ રહેલા છે, જે હૃદય રોગોથી આપણો બચાવ કરે છે. ખારેકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન K ભરપૂર માત્રામાં રહેલું છે જે નબળાઈ દૂર કરે છે અને અને શરીરના હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે. એટલે જ ખારેકને ખારેક પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. વજન વધારવા માટે આ ડ્રાયફ્રૂટ ખૂબ જ લાભકારક છે.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

You Might Also Like

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ

International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
સ્પોર્ટ્સ

South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!

By 4 days ago
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
Fitness Tips: 30 વર્ષની ઉમંર પછી સ્વસ્થ રહેવા દિનચર્યામાં સામેલ કરો યોગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?