By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Temba Bavumaની વિકેટ લેતાની સાથે જ પેટ કમિન્સને બનાવ્યો રેકોર્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Temba Bavumaની વિકેટ લેતાની સાથે જ પેટ કમિન્સને બનાવ્યો રેકોર્ડ

Last updated: 2025/06/14 at 6:20 PM
1 year ago
Share
Temba Bavumaની વિકેટ લેતાની સાથે જ પેટ કમિન્સને બનાવ્યો રેકોર્ડ
SHARE

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચના ચોથા દિવસની શરૂઆત સાથે આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાની વિકેટ લેતાની સાથે જ પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવી લીધો છે. 

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કરી કમાલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી અને અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સના મેદાન પર રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં ત્રીજા દિવસની રમતના અંતે આફ્રિકન ટીમની પકડ ખૂબ જ મજબૂત બની ગઈ હતી. ચોથી ઇનિંગમાં 282 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાની ટીમે ત્રીજા દિવસની રમતના અંતે 2 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા, જેમાં તેમને જીતવા માટે ફક્ત 69 રન બનાવવાના હતા. ચોથા દિવસની રમત શરૂ થતાં જ, દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ટેમ્બા બાવુમાના રૂપમાં 217 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે તેમને પેવેલિયન મોકલ્યા હતા. 

19 વર્ષ પછી અન્યો આ રેકોર્ડ 

ટેમ્બા બાવુમાએ શાનદાર બેટિંગ કરીને 66 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જેમાં તેમણે એડન માર્કરામ સાથે ત્રીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી કરી અને એ પણ એવા સમયે  જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે મેચમાં વાપસી કરવાની સુવર્ણ તક હતી. જ્યારે ચોથા દિવસની રમતમાં પેટ કમિન્સ દ્વારા બાવુમાને આઉટ કરવામાં આવ્યો, ત્યારે તે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં વિરોધી ટીમના કેપ્ટનની વિકેટ લેનાર 5મો કેપ્ટન બન્યો. કમિન્સ પહેલા, એન્ડ્રુ ફ્લિન્ટોફે છેલ્લે લોર્ડ્સમાં આવી કમાલ કરી હતી. જ્યારે તેણે 2006 માં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં જયવર્ધનેની વિકેટ લીધી હતી.

મહેમાન ટીમ તરીકે લોર્ડ્સમાં ચોથી ઇનિંગમાં ત્રીજી સૌથી મોટી ભાગીદારી

લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી આ અંતિમ મેચની ચોથી ઇનિંગમાં એડેન માર્કરામ અને ટેમ્બા બાવુમાએ ત્રીજી વિકેટ માટે 147 રનની ભાગીદારી થઈ હતી, જે આ મેદાન પર કોઈ પણ ટીમ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી સાબિત થઈ છે. ટેમ્બા બાવુમાએ પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતવામાં અને મેચ જીતવામાં એમ બંને રીતે સફળતા હાંસલ કરી છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગુજરાતરાજકોટ

‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ

Editor By Editor 2 days ago
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?