By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    27 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    1 hour ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    2 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    3 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું

Last updated: 2025/06/16 at 2:54 AM
14 hours ago
Share
Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
SHARE

લિયોનેલ મેસ્સીની હાજરીને કારણે ફિફા ક્લબ વર્લ્ડ કપની ઉદઘાટન મેચમાં હાર્ડ રૉક સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળી હતી.

તે ઇન્ટર મિયામીને જીત અપાવવા માટે પૂરતી નહોતી કારણ કે શનિવારે રમાયેલી આફ્રિકન દિગ્ગજ અલ-અહલી સાથેની મેચ 0-0થી ડ્રોમાં પરિણમી હતી. મેચમાં મેસ્સીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું અને છેલ્લી સેકન્ડમાં બોલ ક્રોસબાર પર લાગ્યો હતો પરંતુ ટીમ ગોલ કરી શકી નહોતી. આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડીની હાજરીને કારણે 65 હજારની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં લગભગ 61 હજાર જેટલા પ્રેક્ષકો હાજર હતા, જેના કારણે નવા ક્લબ વર્લ્ડ કપમાં પહેલીવાર 32 ટીમ સાથે રમાનારી આ ટૂર્નામેન્ટના આકર્ષણ વિશે ચિંતાઓ સમાપ્ત થઇ જશે. મજબૂત ઘરેલુ સમર્થન હોવા છતાં ઇન્ટર મિયામી ઝડપી શરૂઆત નહોતું કરી શક્યું.

અલ અહલી પાસે શરુઆતમાં બે સારી તક હતી પરંતુ ટીમ તે તકનો લાભ નહોતી ઉઠાવી શકી. આ પહેલા મિયામીના ગોલકીપર ઓસ્કર ઉત્સારીએ ટ્રેગેટની ખરાબ પેનલ્ટી કીકને બચાવી લીધી હતી, જ્યારે ટેલાસ્કો સેગોવિયા દ્વારા બોક્સમાં જીજોને ફાઉલ કરાયો હતો. મેસ્સીએ થોડા સમય માટે ખતરો પેદા કર્યો હતો. બ્રેક બાદ મિયામીએ પોતાની રમતમાં પરિવર્તન કર્યુ હતું અને ગોલ માટે તક બનાવવાની શરૂઆત કરી હતી અને આફ્રિકન દિગ્ગજોને પાછળ ધકેલ્યા હતા. મેસ્સીએ 25 મીટર દૂરથી મારેલી ફરી કિક પોસ્ટ અને સાઇડ નેટિંગ સાથે ટકરાઇ હતી જેના કારણે લોકોને લાગ્યું કે તે ગોલ છે પરંતુ રેફરીએ તેને ગોલ નહોતો આપ્યો. અંતે મેચ 0-0થી ડ્રોમાં પરિણમી હતી.

You Might Also Like

England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'

Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી

India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ

Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો

Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
સ્પોર્ટ્સ

WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી

By 5 days ago
Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?