By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World News: 1 કરોડ સગીરાઓને કેમ અપાઇ રહી છે HPV વેક્સીન, Pakistan સરકારે કેમ લીધો આ નિર્ણય ? જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

World News: 1 કરોડ સગીરાઓને કેમ અપાઇ રહી છે HPV વેક્સીન, Pakistan સરકારે કેમ લીધો આ નિર્ણય ? જાણો

Last updated: 2025/09/15 at 8:12 PM
6 months ago
Share
World News: 1 કરોડ સગીરાઓને કેમ અપાઇ રહી છે HPV વેક્સીન, Pakistan સરકારે કેમ લીધો આ નિર્ણય ? જાણો
SHARE

Contents
HPV વેક્સીન અભિયાન HPV વેક્સીન શું છે ? સગીરાઓને અપાશે વેક્સીન

ઇસ્લામાબાદથી શરૂ કરવામાં આવેલી HPV વેક્સીન અભિયાન બલૂચિસ્તાનમાં પૂર્ણ થશે. HPV વેક્સીન દ્વારા સરકાર પ્રયત્ન કરી રહી છે કે ગર્ભાશય ગ્રીવા કેન્સરને જડમૂળમાંથી ખત્મ કરવામાં આવે.

HPV વેક્સીન અભિયાન

પાકિસ્તાનની સરકારે 1 કરોડ સગીરાઓને HPV વેક્સીન લગાવવા માટે અભિયાન હાથ ધર્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે પ્રથમ ચરણમાં આ HPV વેક્સીન ઇસ્લામાબાદ, પંજાબ, પીઓકે, સિંધમાં અપાશે. તો બીજો તબક્કો બલૂચિસ્તાન અને ખૈબરમાં હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત પાકિસ્તાનમાં હલચલ તેજ થઇ ગઇ છે. આ વેક્સીન મામલે ઘણા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. કારણ કે પાડોશી દેશમાં પોલિયોથી લઇને કોરોના સુધીની વેક્સીન મામલે હોબાળો મચ્યો હતો.

HPV વેક્સીન શું છે ?

આ વેક્સીનનું પૂર્ણ નામ હ્યૂમન પેપિલોમા વાયરસ છે. આ ગર્ભાશયના સર્વાઇકલ કેન્સરને ખત્મ કરે છે. લગ્ન કરેલા લોકોમાં ગર્ભાશયના સર્વાઇકલ કેન્સરનો ખતરો વધુ હોય છે. જનતામાં જાગૃત્તા અને સાવધાની આવે તે માટે સરકારે HPV વેક્સીન અભિયાન હાથ ધર્યુ છે. ઇસ્લામાબાદના જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં અનુમાનત પાંચ હજાર મહિલાઓમાં દર વર્ષે ગર્ભાશય-ગ્રીવા કેન્સરથી પીડિત છે. 3 હજાર મહિલાઓ દર વર્ષે આ બીમારીનાન કારણે મોતને ભેટે છે. પાકિસ્તાનની સરકાર આ બિમારીને જડમૂળમાંથી ખત્મ કરવા ઇચ્છે છે.

શું કહ્યુ પાકિસ્તાનની સરકારે ?

HPVથી સંક્રમિત 70 ટકા રોગી મહિલા ગર્ભશાય ગ્રીવા કેન્સરની ચપેટમાં આવે છે. આ માત્ર મહિલાઓમાં જ જોવા મળે છે. પાકિસ્તાન સરકારે જણાવ્યુ છે કે, વેક્સીન મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યુ છે કે, જો સમય કરતા વહેલા ટીકાકરણ કરવામાં આવે તો બીમારીના ખતરાને સરળતાથી રોકી શકાય છે.

સગીરાઓને અપાશે વેક્સીન

પાકિસ્તાનની સરકારે આ વેક્સીન માત્ર સગીરાઓને જ આપવાનું નક્કી કર્યુ છે. પાકિસ્તાનમાં 1 કરોડ સગીરાને વેક્સીન આપવામાં આવશે. જેમની ઉંમર 9થી 14 વર્ષની વચ્ચે હોય તેઓ આ અભિયાનનો ભાગ બનશે. પાકિસ્તાનમાં પોલિયો વેક્સીન મામલે પણ વિવાદ સર્જાયો હતો. દેશમાં વર્ષ 2012થી 2025 સુધી પોલિયો ટીમમાં 20થી વધુ હુમલાઓ થઇ ચુક્યા છે. અને 110 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં પોલિયો રસીના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ સામેલ હતા.  

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 4 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?