Gujarat Rains: 203 તાલુકાઓમાં વરસાદ, પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ વરસાદ
વિસનગર અને મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ વરસ્યોવડનગર, ઊંઝા, પાલનપુર, બાયડમાં 3-3 ઈંચ…
મારા તારાની વાત છોડો, વસુધૈવ કુટુમ્બમની ભાવના રાખો: યુનોમાં મોરારીબાપુની ઐતિહાસિક કથા
વિશ્વ શાંતિ વિશ્વબંધુત્વ માટે સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર મહામથક(યુનો)-ન્યૂયોર્ક અમેરિકા ખાતે ઐતિહાસિક ગણી…
ઓપન રાજકોટ વાનગી સ્પર્ધા : ગોળમાંથી બનાવેલ અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન
તહેવારોના દિવસો નજીકમાં છે. જન્માષ્ટમી અને શ્રાવણ માસને વધાવવા બહેનો આ પર્વમાં…
રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 6 લોકોના હાર્ટએટેકથી મોત ઉલટી થયા બાદ ધોરણ 4 માં ભણતો બાળક બેભાન થઈ ગયો : હાર્ટએટેકથી મોતનો ડોક્ટરી અભિપ્રાય
સમગ્ર રાજ્યમાં કોરોના બાદ નાની વયમાં હાર્ટએટેકનું જોખમ વધુ જોવા મળી રહ્યું…
જુગારની મોસમ ખીલી : રાધાનગરમાં પાટલો માંડી જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ
શ્રાવણ માસની હજુ શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટ શહેરમાં જુગારના પાટલાઓ…
માધાપર ચોકડીએ માઠી, રોડમાંથી ભ્રષ્ટાચારે ફાડીને બહાર નીકળ્યો
જેનો ડર હતો એ જ થયુ! રાજકોટનો પ્રવેશદ્વાર માધાપર ચોકડીએ સામાન્ય વરસાદમાં…
મુન્દ્રાની 110 કરોડની માદક દવામાં રાજકોટ કનેક્શન ખુલ્યું
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચાલતી ડ્રગ્સની હેરફેર એજન્સીઓની સખત કાર્યવાહીથી બંધ થતાં …
China સાથે અમારા સંબંધો બહુ સારા નથી: એસ. જયશંકર
ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર મોટી વાત કહી કોવીડ દરમિયાન…
FRCના સભ્યોની કરાઈ નિમણૂક, ચારેય ઝોનમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જજની નિયુક્તિ
શાળાઓમાં ફી નિયમન માટે કમિટી બનાવાઈઅમદાવાદ ઝોનમાં અધ્યક્ષ તરીકે જજની નિયુક્તિ રાજકોટમાં…
Sri Lanka Visa: પ્રવાસીઓને આકર્ષતું સુંદર ફરવાલાયક સ્થળ, જાણો શું છે પ્રોસેસ
શ્રીલંકા ફ્રી ટુરિસ્ટ વિઝા આપે છે શ્રીલંકા વિઝા કેટેગરી મુજબ ભરવાનું રહેશે…


