By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    5 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જુગારની મોસમ ખીલી : રાધાનગરમાં પાટલો માંડી જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જુગારની મોસમ ખીલી : રાધાનગરમાં પાટલો માંડી જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ

agragujaratnews
Last updated: 2024/07/29 at 8:56 PM
2 years ago
Share
જુગારની મોસમ ખીલી : રાધાનગરમાં પાટલો માંડી જુગાર રમતી 10 મહિલાઓ ઝડપાઈ
SHARE

શ્રાવણ માસની હજુ શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટ શહેરમાં જુગારના પાટલાઓ મંડાઈ ગયા છે. ત્યારે પોલીસે પણ આવા જુગારીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. તેવા સમયે લક્ષ્મીનગર પાસે આવેલા રાધાનગરમાં એક મકાનમાં જુગાર રમતી 10 મહિલાઓને ઝડપી લીધી હતી જ્યારે બીજા દરોડામાં કોઠારીયા પાસે આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં એક કારખાનામાં જુગાર રમતા નવ લોકોને ઝડપી લીધા હતા આમ બંને સ્થળેથી મળી કુલ ૩૫ હજાર ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે

જાણવા મળતી વિગતો મુજબ ફિલ્ડ માર્શલ વાડી પાછળ રાધાનગર શેરી નં.3માં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દિક્ષીતાબેન મેરામભાઈ વાળાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં દમયંતીબેન સુરેશભાઈ રાઠોડ (રહે. નંદકિશોર સોસાયટી શેરી નં.ર, લક્ષ્મીનગર), કુસુમબેન શૈલેષભાઈ બગથરીયા (રહે. જલજીત સોસાયટી શેરી નં.૨, મવડી), અરૂણાબેન નરેશભાઈ શાહ (રહે. અનુપમ સોસાયટી શેરી નંર, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે), સરોજબેન સૂરેશભાઈચાવડા (રહે. જલજીત સૌસાયટી શૈરી નં.૧૦), શારદાબેન મુળજીભાઈ સરવૈયા (રહે. જલજીત સોસાયટી શેરી નં. ૧૦), લત્તાબેન દિનેશભાઈ શાહ (રહે. જલજીત સોસાયટી શેરી નં.૨), જયશ્રીબેન ધીરજલાલ ધમસાણીયા (રહે. મહાદેવવાડી મેઇન રોડ), દિવ્યાબેન નટુભાઇ કુનડીયા (રહે.જલજીત સોસાયટી શેરી નં.૧) અને કંચનબેન મનસુખભાઇ કાકડીયા (રહે.રાધાનગર શેરી નં.૨)ને ઝડપી લીધા હતા.  પટ્ટમાંથી પોલીસે રૂ.૧૦3૮૦ની રોકડ કબ્જે કરી હતી.

જયારે કોઠારીયામાં શિવ ઈન્ડસ્ટ્રીઝ એરીયા-૨માં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામના ભાવીન મગનભાઈ ગોળ (રહે. રંગોલી બંગલોઝ, રામધણ પાછળ, આશ્રય પેલેસ, મવડી)ના કારખાનામાં જુગાર રમાતો હોવાની ચોકકસ બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કારખાનાના માલીક ભાવીન ઉપરાંત નિશાંત મનોજઝાલાવડીયા (રહે. આશ્રય પેલેસ ફલેટ નં.૨૦૪, મવડી), રમેશ બાબુભાઇ ઇસોટીયા (રહે.મયુર પાર્ક શેરી નં.ર, સાંઈબાબા સર્કલ પાસે), સાગર જયંતીભાઈ સવાણી (રહે. માધવ ગેટ, શિવ કોમ્પલેક્ષ, ગોર્વધન ચોક), દિનેશ કાનજીભાઈ ગોધવાણી (રહે. પુનિતનગર, વૃંદાવન સીટી), વૈભવ રમેશભાઈ અકબરી (રહે. ઓમનગર, પ્રણામી પાર્ક શેરી નં.ર, મવડી), યોગેશ બાબુભાઈ ઈસડીયા (રહે. મયુર પાર્ક શેરી નં.૨, કોઠારીયા), મુકેશ સવજીભાઈ હુંમર (રહે. પુષ્ટિ હાઈટસ, કલ્પવનની બાજુમાં, ગૉડલ રોડ) અને શૈલેષ માવજીભાઈ કોટડીયા (રહે. રૂપ સોસાયટી શેરી નં.૧, ૮૦ ફૂટ રોડ)ને ઝડપી લીધા હતા. પટ્ટમાંથી પોલીસે રૂા.૨૫૫૪૦ની રોકડ કબજે કરી હતી. એકેય આરોપી પાસેથી મોબાઈલ નહીં મળી આવ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

You Might Also Like

 IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ

 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
રાજકોટ

રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ

Editor By Editor 4 days ago
 રાજુલાના ચોત્રા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન
રાજુલાના તત્વો જયોતિ વિસ્તારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ
“મધર ડે પર એક પોલીસ માતાની હૃદયસ્પર્શી સંઘર્ષગાથા”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?