દાદરા નગરહવેલીના સામરવરણીમાં પેટ્રોલિયમ મંત્રાલયના કર્મીના નામે 63 લાખની છેતરપિંડી
સામરવરણીના રહીશે પેટ્રોલ પંપ ખોલવાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યાઓનલાઈન મળેલા ઠગે પોતે…
પશુ ચિકિત્સા અધિકારી, પશુધન નિરીક્ષકની ભરતી જ થઈ નથી
10 વર્ષનું ભરતી કેલેન્ડર કાગળ પર રહ્યા જેવો ઘાટ420 પશુ ચિકિત્સા અધિકારી,…
વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા CBSEના નામે ટ્વિટર પર 30 બોગસ એકાઉન્ટ્
CBSEએ સોશિયલ મીડિયાના બોગસ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરીX પરના 30 બોગસ…
અમદાવાદની 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ
શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા ન હોવાનો ઘટસ્ફોટશહેરની 87 શાળામાં 619, જિલ્લાની…
તલોદમાં રહેતા દરજી પરિવારના યુવાનનું રખિયાલ નજીક અકસ્માતમાં સારવાર બાદ મોત નિપજ્યું
બે પુત્રીઓ પિતાની છત્રછાયા ગુમાવીરખિયાલ દુકાન જતા વેળા અજાણ્યા વાહને ટક્કર મારી…
પ્રાંતિજના કમાલપુરમાં ફ્લાવરનું બિયારણ ભેળસેળવાળું નીકળતા પાકને નુકસાન
ખેડૂતે દોઢ વીધામાં કરેલ ફ્લાવરના પાકને નુકસાન થયુંખેડૂતને રોવાનો વારો આવ્યો હિંમતનગર…
બડોલી હાઈવે પર જમીન પર દબાણ કરનાર કાટમાળના વેપારીની દાદાગીરી
વાહનચાલકો, સ્થાનિકોને અવર જવર કરવામાં મુશ્કેલીદબાણકાર વેપારી ‘અધિકારીઓને હું મારા ખિસ્સામાં રાખું…
ટીંટોડાથી ભોયણ રાઠોડ થઈ કલોલ હાઈવેનું રિસર્ફેસિંગ થશે
2.70 કરોડના ખર્ચે 5.90 કિ.મી. રોડનું કામ કરાશેઆ માર્ગ પર દૈનિક હજારો…
સકારાત્મક વિરોધ : સચિવાલયના કર્મીઓએ કચેરી સ્વચ્છતા થકી પોતાનો વિરોધ દર્શાવ્યો
જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે આજથી આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભગુજરાત સંયુક્ત કર્મચારી…

