ગાયત્રીનગર સોસાયટીમાં દિવસે તસ્કરોએ એક જ મકાનને બીજીવાર નિશાન બનાવ્યું
ધોળકામાં તસ્કરોનો તરખાટ યથાવત્ : પખવાડિયામાં 8થી વધુ ઘરફોડધોળકા શહેરમાં તસ્કરોની રંજાડ…
વઢવાણના રાજપરની સર્વે-નં. 71ની પણ નોંધ નામંજૂર બાદ મંજૂર કર્યાની ગેરરીતિ ઉજાગર
ગેરરીતિ છાવરવા PRO સુરેન્દ્રનગરને વઢવાણ મામલતદાર મુકાવ્યાનો ગણગણાટ તેજસીસ્ટમ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ…
ધ્રાંગધ્રા શહેરના લારી-પાથરણાવાળા પાસેથી 350 કિલો પ્લાસ્ટિક જપ્ત
ખરીદી માટે કપડાંની થેલી રાખવા નગરપાલિકાની ટકોરસીંગલ યુઝ પ્લાસ્ટીક ઝડપી લેવા કાર્યવાહી…
સહીજ પાસે લક્ઝરી બસની પાછળ ST બસ ઘૂસી જતા પાંચ વ્યક્તિને ઈજા
ધોળકા - ખેડા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતત્રણ ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ…
અમદાવાદ જિલ્લામાં 85થી વધુ વયના 51 હજાર મતદારો ઘેરબેઠા જ મત આપી
પશ્ચિમ લોકસભામાં અંદાજે 18,836 મતદારો 85 વર્ષથી વધુ12મી એપ્રિલે જાહેરનામું બહાર પડશે…
ભાજપ નેતાઓ સાથેના બિઝનેસ હિતો સાચવવા રોહન ગુપ્તાએ પીછેહટ કરી
વિરોધી જૂથની દિલ્હીમાં રજૂઆતો, હાઈકમાન્ડ ખફાકોંગ્રેસના કોન્ટ્રાક્ટ ગુપ્તાની કંપની નક્કી કરતી, હવે…
કેતન ઈનામદારનો રાજીનામાનો હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા,9 કલાકમાં તણખાં શમ્યાં
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુંગાંધીનગરથી પ્રદેશ અધ્યક્ષનું તેડું આવતા…
21 હજાર કરોડના મુંદ્રા ડ્રગ કાંડના આરોપીની ડિસ્ચાર્જ અરજી NIA કોર્ટે ફગાવી
એનઆઇએ કોર્ટના ર્ના ખાસ જજ કમલ એમ.સોજીત્રાએ આકરા વલણ સાથે ફ્ગાવીકેસમાં આરોપીઓ…
AMC: હવે BRTSમાં વાહન ચલાવવું, રસ્તા પર ગંદકી-થૂંકવું, દબાણો અંગે મેમો ફટકારાશે
બાજનજર માટે AIનો ઉપયોગ : 20થી વધુ નિયમોનો ભંગ કરનાર સામે પગલાં…

