Latest ગુજરાત News
પાટણમાં હોળીમાં પરંપરાગત ઝેમની પરંપરાનું ચલણ ઘટતા હાઇડાનું વેચાણ 50 ટકા ઘટ્યું.
પટેલ સમાજમાં વર્ષોથી જેમ પરંપરા બંધ હવે સરસ્વતી તાલુકામાં 5 ગામ ઝેમ…
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરની સત્તાવાર જાહેરાત કરાતાં બગવાડા દરવાજા પર આતશબાજી કરાઈ.
ભાજપ દ્વારા ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા હતા. પાટણ લોકસભા ચૂંટણીની…
ધૂળેટી પર્વની રજાઓમાં યાત્રાધામો, પ્રવાસ પર્યટન સ્થળો પર લોકો ઉમટશે
હોટલોના બેફામ ભાડા : દિવ, સોમનાથ, દ્વારિકામાં રૂ.૨ થી રૂ.૧૫ હજાર સુધીના…
મોડાસામાં શ્વાનનો આંતક, 24 કલાકમાં 9 વ્યક્તિઓને બચકાં ભરતાં લોકોમાં ફફડાટ
ગરીબનવાજ અને આશિયાના સોસા.ના રહીશો ઘરમાં પુરાવા મજબૂર બન્યામોડાસા શહેરની ગરીબનવાજ સોસાયટી…
ભિલોડામાં ATM કાર્ડ બદલી યુવક સાથે 40 હજારની છેતરપિંડી કરાઈ
ઈન્ટરનેટનો પ્રોબ્લેમ હોવાનું કહીં 2 ઠગે ATM બદલી નાંખ્યોપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા…
અરજણપુરા પાસેથી લૂંટના ઈરાદે નીકળેલી હથિયારો સાથેની ગેંગ પકડાઈ, 9 સામે ફરિયાદ
ગાંભોઈ પોલીસે રૂ.1.10 લાખના વિવિધ શસ્ત્રો સાથે આઠને ઝડપી લીધાગાંભોઈ પોલીસ સ્ટેશનમાં…
ઇડરના ભોઈવાડામાં પાણીનો કકળાટ મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ
સોલંકીવાસ, ખટિક, ભાટિયા, ઠાકોર સમાજ સહિત અન્ય સમાજની મહિલાઓએ માટલા ફોડયામહિલાઓએ ચીફ…
સુરેન્દ્રનગરની શાળાના આચાર્યે 16 હજારની વધુ ચકલીના માળાનું વિતરણ કર્યું
શહેરી વિસ્તારમાં મોબાઈલ ટાવર અને ક્રોક્રિંટના જંગલો વચ્ચે લુપ્ત થતા ઘર આંગણના…
લો..બોલો…લખતરના મોઢવાણા ગામ પાસે માઈનોર કેનાલ બની ત્યારથી પાણી જ નથી આવ્યું
કેનાલમાં પાણી ચાલુ નથી કર્યુ છતાંય સિમેન્ટ નથી તો પાણી ચાલુ હોત…

