By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: તલોદમાં રહેતા દરજી પરિવારના યુવાનનું રખિયાલ નજીક અકસ્માતમાં સારવાર બાદ મોત નિપજ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તલોદમાં રહેતા દરજી પરિવારના યુવાનનું રખિયાલ નજીક અકસ્માતમાં સારવાર બાદ મોત નિપજ્યું

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:44 AM
2 years ago
Share
તલોદમાં રહેતા દરજી પરિવારના યુવાનનું રખિયાલ નજીક અકસ્માતમાં સારવાર બાદ મોત નિપજ્યું
SHARE

  • બે પુત્રીઓ પિતાની છત્રછાયા ગુમાવી
  • રખિયાલ દુકાન જતા વેળા અજાણ્યા વાહને ટક્કર મારી હતી
  • 2 દિકરીઓ સાથે પુત્રીના અભ્યાસ અર્થે તલોદની કેશવ સોસાયટીમાં રહેતો

અમદાવાદ- મોડાસા સ્ટેટ હાઈવે ઉપર વાહનની ટક્કરે દરજી પરિવારના જુવાનજોધ દિકરાનું તબીબિ સારવાર બાદ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના રખિયાલમાં ધંધાર્થે સ્થાયી થયેલા કનૈયાલાલ દરજીનો પુત્ર અમિત (ઉ.વ.35) તેની પત્નિ અને 2 દિકરીઓ સાથે પુત્રીના અભ્યાસ અર્થે તલોદની કેશવ સોસાયટીમાં રહેતો અમિત દરજી પ્રતિદિન દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલ હોઈ તલોદથી રખિયાલ બાઈક ઉપર અપડાઉન કરતો હતો. જે પ્રમાણે સોમાવારે સવારે પણ ઘરેથી તેની રખિયાલ ખાતે આવેલી દુકાને જવા માટે પોતાના કબ્જાની બાઈક લઈને નિકળેલ અમિત દરજીની બાઈકને સામેથી આવતા વાહને અડફેટે લેતા ધડાકાભેર રોડ માર્ગ ઉપર પટકાયેલ અમિતને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેને રખિયાલ, ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તબીબી સારવાર બાદ મંગળવારે સવારે યુવાને હોસ્પિટલના બિછાને જ આખરી દમ તોડતા બે પુત્રીઓ પિતાની તો પત્નિએ તેના ભરથાર અને માતા પિતાએ દિકરો ગુમાવતા દરજી પરિવારનો જીવનદીપ બુઝાઈ જતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. જે બનેલા બનાવની જાણ રખિયાલ પોલીસને થતાં રખિયાલ પીએસઆઈ ગઢવી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સ્થળ પંચનામું કરી અકસ્માતે મોતનો ગુનોં નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

બે દિકરીઓ, પત્ની સાથે અમિતની સોમવારની મુલાકાત અંતિમ મુલાકાત બની રહી.

તલોદથી રખિયાલ ખાતે આવેલી પોતાની દુકાને જવા બાઈક ઉપર નિકળેલ દરજી પરિવારના યુવાનને માર્ગમાં મોત ભેટી જતાં પત્નિ અને બે દિકરીઓને અમિત સાથે સોમવારની મુલાકાત અંતિમ મુલાકાત બની જતાં ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શુ થશે તેમ ઘરેથી દુકાને જતાં અકસ્માતમાં કાળમુખા વાહનની ટકકરે મોત ભેટી જતાં પરિવારજનો, મિત્ર વર્તુળ,સગા-સબંધીઓમાં ઘેરા શોકની કાલિમાં છવાઈ જવા પામી હતી.

You Might Also Like

માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

જેતપુરના જાગૃત નાગરિકે મળેલા 60,000 રૂપિયા માલિકને પરત સોંપ્યા

 જેતપુરમાં ભારે વરસાદથી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીની દીવાલ ધરાશાયી

જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડમાં ૨૦ સ્થળોએ GST ત્રાટકયું
જામનગર

જામનગરમાં કરોડોના બોગસ બિલીંગ કૌભાંડમાં ૨૦ સ્થળોએ GST ત્રાટકયું

Editor By Editor 6 days ago
આંદોલનમાં પરત ફરતા ખેડૂત અગ્રણીનું નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ, હૂમલો
જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
કચ્છમાં કોસ્ટલ કોરિડોરના કામને વેગ આપવા વિવિધ કામને મંજૂરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?