મેડિકલ અભ્યાસમાં પ્રવેશ માટેની NEET-UGના ફોર્મ 9 માર્ચ સુધી ભરી શકાશે
NTA દ્વારા રાજ્યનાં 554 શહેરોમાં 5મી મેના રોજ પરીક્ષા લેવાશે13 ભાષામાં લેવાનાર…
1995-2021 વચ્ચે 80%થી વધુ અંગદાન પુરુષોને મળ્યું
સરકારી ડેટામાં ચોંકાવનારો ખુલાસો થયોરિપોર્ટ્સ અનુસાર દેશમાં અંગદાનના મામલે મહિલાઓ આગળ છે…
મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ, રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા
ત્રિદિવસીય મહોત્સવનું રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં સમાપનઆર્ય સમાજ રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એ જ…
પહેલીવાર CRPF, BSF, CISF પરીક્ષા 13 પ્રાદેશિક ભાષામાં લેવાશે
કોન્સ્ટેબલ પરીક્ષાના પ્રશ્નપત્રો આ 13 પ્રાદેશિક ભાષામાં પણ તૈયાર થશેઆ પરીક્ષા 20…
રાજસ્થાનના ભરતપુરમાં 500થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ
ધર્મપરિવર્તન મામલે ધમાલ; મારપીટ, પાંચ આયોજકોની ધરપકડVHP કાર્યકરોએ મહિલાઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન…
BSFએ અમૃતસરમાં સરહદ પર શંકાસ્પદ ડ્રોનની હિલચાલને અટકાવી
ડ્રોનની હિલચાલ પર નજર રાખી હતી બીએસએફ ટુકડીએ અમૃતસર પોલીસ સાથે મળીને…
હારીજ મામલતદારે કચેરીના ધાબેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
મામલતદારના મોતના સમાચાર મળતાં પાટણ જિલ્લા તંત્ર દોડતું ઘટના સ્થળે આવી પહોંચ્યુંહારીજ…
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની આવકમાં પુષ્કળ વધારો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આજે તુવેરની આવક માટે રવિવારે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું…
દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ, ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં, સિંઘુ બોર્ડર કરાઇ સીલ…
ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી 13 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનો…

