Latest ન્યૂઝ News
BSFનો 59મો સ્થાપના દિવસ, ઝારખંડના હઝારીબાગમાં કાર્યક્રમમાં અમિત શાહ હાજર
સ્થાપના દિવસ પર ખાસ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ બલિદાન આપેલ જવાનોને…
41 શ્રમિકોને ઘરે જવાની છૂટ, સ્વાસ્થ્યને લઇને AIIMS ઋષિકેશની મહત્વની અપડેટ
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સ્વસ્થ AIIMS ઋષિકેશમાં કરવામાં આવી શારીરિક તપાસ…
મોરબી દલિતકાંડ: 6 આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ
સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલ મોરબીના અનુસૂચિત સમાજના યુવક સાથે ક્રૂરતા આચરવાના બનાવમાં…
મોરબી દલિત કાંડ: આરોપી રજૂ થયા,પોલીસે શું કહ્યુ પત્રકાર પરિષદમાં?
https://youtu.be/EVzYsE8htUA?si=V8QjQNcpvl1pQXPx
સતાપર ગામે ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ૨૦ વર્ષની સજા
પંચોએ સમર્થન નહી આપવા છતાં કોર્ટે આ બાબતને ગૌણ ગણી આપ્યો ચૂકાદો…
માસ કોપી કેસમાં જામનગરની કોલેજને એક લાખનો દંડ
જીટીયુ દ્વારા ૧૨ વિદ્યાર્થીઓને સજા : આ વિદ્યાર્થીઓ વિન્ટર સેમેસ્ટરની પરીક્ષા આપી…
મોરબી દલિત કાંડ : ફરિયાદના ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસથી દૂર
દલિત યુવાન પર અત્યાચાર કરનાર રાણીબા સહિતના આરોપીઓએ આગોતરા જામીનની માંગણી કરી…
મોરબી દલિત કાંડ : આરોપી હજુ ફરાર : કલેકટરને આવેદન
કર્મચારીએ કામ એટલા દિવસનો પગાર માંગતા બેફામ માર મારી ચપ્પલ ચટાવ્યા હતા…
પગાર માંગ્યો તો મોઢામાં પગરખું નાખ્યું
મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા…

