Latest ન્યૂઝ News
પ્રાથમિક શિક્ષકની કાયમી ભરતી માટેની 127 ખાલી જગ્યા માટે વેઈટિંગ ખૂલશે
નિયામક કચેરી દ્વારા કુલ 2,600 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતીનવી…
દત્તક દીકરી સાથે દુષ્કર્મના આરોપીને કેરળની કોર્ટે 106 વર્ષની સજા ફટકારી
દુકાન બહાર ખુલ્લામાં રહેતી માબાપ વગરની બાળકીને દત્તક લીધી હતીકોર્ટે પીડિતાને 6.25…
દુબઈથી 50 લાખનું સોનું ગુદાના ભાગે છુપાવીને લાવેલો દાણચોર અમદાવાદ-એરપોર્ટ પર લૂંટાયો
પાંચ શખ્સે ATSના અધિકારીની ઓળખાણ આપી અપહરણ કર્યા બાદ લૂંટી લીધોદાણચોરને એક…
તમારા સ્માર્ટફોનને રિપ્લેસ કરવા માટે આવી ગયું છે Humane Ai Pin
હ્યુમેને પોતાનું પ્રથમ હાર્ડવેર પિન AI Pin લોન્ચ કર્યું છે, જેને કપડાંમાં…
10 હજાર દીવડાઓથી ઝળાંહળાં થયું અક્ષરધામ, દીપોત્સવીનો જુઓ અદ્ભુત નજારો
અક્ષરધામ ઝળહળી ઉઠ્યું10 હજાર દીવડાઓના પ્રકાશથી રોશન થયું અક્ષરધામ સતત 31 વર્ષથી…
મધ્ય પ્રદેશમાં વિકાસની યાત્રા ચાલુ જ રહેશે: જ્યોતિરાદિત્ય સિંધિયા
ભાજપે જાહેર કર્યો મધ્ય પ્રદેશ ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર સંકલ્પ પત્રમાં ભાજપે…
કાળીચૌદસના દિવસે સાળંગપુર કષ્ટભંજનદેવજીને કરોડોનો શણગાર, દિવ્ય દર્શનથી ભક્તો ભાવવિભોર
સાળંગપુર હનુમાનજીના દિવ્ય દર્શનકરોડોના વાઘાથી કરાયો દાદાનો શણગાર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી…
જમ્મુ-કાશ્મીરના ડાલ તળાવમાં ભયંકર અકસ્માત, 5 હાઉસ બોટ બળીને રાખ
જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર ડાલ લેકમાં સવારે ભીષણ આગ ફાટી…
ફટાકડાઓથી ભભૂકી આગ, એક જ દિવસમાં કુલ 16થી વધુ દુર્ઘટનાના બનાવ
દિવાળી પહેલા આગના બનાવએક જ દિવસમાં 16થી વધુ બનાવ ફાયર વિભાગના જવાનો…

