અમદાવાદમાં હેવાનિયતનો ક્રૂરકિસ્સો, પોલિયોથી પીડાતી બાળકીની દુષ્કર્મ બાદ નિર્મમ હત્યા
7 વર્ષીય બાળા સાથે દુષ્કર્મવટવા પોલીસે ગુનો નોંધ્યો આરોપીને લોકોએ માર્યો માર…
વડોદરામાં એસટી ડ્રાઈવરની ઘોર બેદરકારી, નશામાં ચલાવી બસ, થઈ અટકાયત
વડોદરામાં એસટી બસચાલકે કર્યો નશોનશાની હાલતમાં બસ ચલાવી રહ્યાનો આક્ષેપ પોલીસે બસ…
કેદારનાથ ધામના કપાટ થયાં બંધ, મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના કપાટ સવારે 8:30 વાગ્યે બંધ થયાબાબા કેદારની…
દીવના નાગવાબીચ પર નશામાંધૂત લોકોના ટોળા, પોલીસે નશેડીઓને ઘસડીને ખસેડ્યા
દીવના બીચ પર નશેડી લોકોપોલીસને ફરિયાદ કરાતા ખસેડાયા અમુક લોકોને ટેકો આપીને…
ભૂપેશ બઘેલની સરકારમાં છત્તીસગઢમાં લવ જેહાદ ફૂલ્યો ફાલ્યો: અમિત શાહ
જેની પોતાની કોઈ ગેરંટી નથી તેની ગેરંટી કોણ સ્વીકારશે?: શાહ શિક્ષણનું હબ ગણાતો…
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 3 લોકોના ધબકારા બંધ થયા, હાર્ટએટેકથી મોત
સુરેન્દ્રનગરમાં ચિંતાજનક બન્યો હાર્ટએટેકએક જ દિવસમાં 3 લોકોના મોતથી ચકચારએક જ મહિનામાં…
નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, જીવ બચાવી ભાગ્યા મુસાફરો
ઇન્ડિયન રેલવેમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવતનવી દિલ્હી દરભંગા ટ્રેનના S1 અને S2 કોચમાં…
Indo-Pacific રિજનલ ડાયલોગમાં બોલ્યા ઉપરાષ્ટ્રપતિ, ‘નબળા બનીને શાંતિ શક્ય નથી’
વસુધૈવ કુટુમ્બકમ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા: ધનખરઈન્ડો-પેસિફિક રિજનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં…
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા, સાત આરોપીઓ જેલના હવાલે
સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં ઘટના બની ફટાકડા ફોડવા મામલે ગામના ગૃહસ્થે નકારો…

