દિલ્હીમાં પ્રદૂષણ બન્યુ માથાનો દુખાવો, AQI 422, ઝેરી હવાએ દમ ઘુંટ્યો
દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 422 પર પહોંચી ગયો છે લોકોને…
મૂળીના ધોળિયા ગામે દરોડો : રૂ. 21.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
થાનના 3 શખ્સો, 9 મજૂરો અને જમીનના માલિક સહિત 14 સામે ફરિયાદ…
EDએ ભોપાલના પીપલ્સ ગ્રૂપની 230.4 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી
કંપનીના તાબા હેઠળની કોલેજ, સ્કૂલ, પેપર મિલ સહિતની સંપત્તિ ટાંચમાંEDએ પીપલ્સ ગ્રૂપ…
લીંબડી તાલુકાના ભોયકા પાસેથી સ્ત્રીના વેશમાં લૂંટ, ધાડ જેવા ગુનાઓ આચરતી
લૂંટારુ ટોળકી પાસેથી બે બંધૂક,4 છરા, દારૂગોળો,2 બાઇક અને છ મોબાઇલ પોલીસે…
ભારતનું આલ્કોહોલિક બેવરેજ માર્કેટ પાંચ વર્ષમાં 64 અબજ ડોલરનું થઈ શકે
ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસો. ઓફ ઇન્ડિયાના રિપોર્ટએકલા આલ્કોહોલિક પીણાં પરની કસ્ટમ્સ…
આણંદમાં કોટક મ્યુચ્યુઅલ ફંડની શાખાને શિફ્ટ કરાઈ
રોકાણકારોની એક્સેસિબિલિટીને સુધારા હેતુ પગલુંઆણંદ 11000 કરોડની ઈન્ડસ્ટ્રીઝ એમયુએમ ધરાવતું હતું કોટક…
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ કેરળ સરકારે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા
રાજ્યપાલને વિશ્વવિદ્યાલયના ચાન્સેલર પદેથી દૂર કરવા સંબંધી વિધેયકને પણ મંજૂરી બાકીવિધેયકને મંજૂર…
ડાકોર નગરમાં વોર્ડ નં.7મા ઊભરાતી ગટરોની સમસ્યાથી રહીશો ત્રાહિમામ્
ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશતસાફસફાઇ ક્યાંય જોવા મળતી નથી ડાકોરના રહેશો…
ચૂંટણી પહેલાં જ INDIA ગઠબંધન મુશ્કેલીમાં
રાહુલ ગાંધીના પક્ષને પાંચ રાજ્યોમાં ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીમાંથી ફુરસદ જ નથીનીતીશ…

