અમદાવાદથી PM મોદી અંબાજી પહોંચ્યા, મંદિરમાં પૂજા અને દર્શન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે અમદાવાદ એરપોર્ટથી અંબાજી પહોંચ્યા…
PM મોદી અમદાવાદ એરપોર્ટ આવ્યા, બે દિવસ ગુજરાત પ્રવાસે
અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત…
મુંબઇ કરતા મોંઘુ પાણી પીતા અંકલેશ્વર GIDCનાં રહીશો
જનપ્રતિનિધિના મતાધિકાર માટે 5 દિવસીય સહી ઝુંબેશ કરાઈલાખોના ખર્ચે 3 બોર ખોદાયા…
સિવિલની કિડની હોસ્પિટલમાં એક સાથે પાંચ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ
અત્યાર સુધીમાં 510 દર્દીને સ્વેપિંગથી કિડની મળીસ્વજનને ક્યારે અંગ મળશે? ઓનલાઈન વ્યવસ્થા…
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતના પ્રદૂષિત પાણીનો ભોગ પક્ષી બન્યાં
બે પક્ષીનાં મોત, બેને બચાવી જીઆઇડીસી તળાવમાં મુક્ત કરાયાકેટલીક નામાંકીત કંપનીનું ઇરાદાપૂર્વકનું…
તાડપત્રી નહિ ઢાંકેલી રેતીની બે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઈ
ટ્રકોમાંથી રેતી ઉડતા પાછળ આવતા વાહનચાલકોને થતી હાલાકીઉમલ્લા પોલીસે બે ટ્રકોના ચાલકો…
ભરૂચ તાલુકા પંચાયતનું મકાન ન ધણીયાતું થઈ ગયું
વરસો જૂની લાહોરી ગોડાઉન વિસ્તારની તાલુકા પંચાયતની કચેરી હાલ સૂમસામ થઈ ગઈદરરોજ…
થાનગઢના વેલાળા(સા) પાસે તંત્રની ટીમનું ચેકિંગ : કાર્બોસેલની ખનીજ ચોરી ઝડપાઇ
ધ્રાંગધ્રાના ધ્રુમઠ પાસે રેડ કરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટબે જગ્યાએ દરોડામાં 2 લોડર,…
સુ.નગરના પોલીસ કર્મીએ છલાંગ લગાવી કેનાલમાં પડેલી મહિલાનો જીવ બચાવ્યો
80 ફૂટ રોડ પર રહેતી મહિલા પુત્ર સાથે બોલાચાલી થતા કેનાલમાં પડી…

