નવો પેંતરો: વોશિંગ મશીન બાદ એરકુલરમાં દારુની હેરાફેરી
અમદાવાદમાં એરકુલરની આડમાં દારુની હેરાફેરી નરોડા પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો દારૂની…
જળ સંકટથી પરેશાન બેંગલુરુ, પાણીનો બગાડ કરવા પર 5000 રૂપિયાનો દંડ થશે
IT અને સ્ટાર્ટઅપ કેપિટલ બેંગલુરુમાં પાણીની મોટી સમસ્યાપાણીનો બગાડ કરવા પર 5000…
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ દાહોદ કોંગ્રેસમાં ભંગાણ
ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા દિપસિંહ ભૂરીયા સાથે 400થી વધુ કાર્યકરો…
આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા સૂચના
અમદાવાદ ગ્રામ્ય DEOએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી શાળામાં CCTV અને વ્યવસ્થાને લઇ…
યુપીના જૌનપુરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં છ લોકોના મોત નીપજ્યાં
રવિવારે જૌનપુરના ગૌરાબાદશાહપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતોગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 6ના ઘટનાસ્થળે…
લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ દ્રારા સિનિયર નેતાઓને સોપાઈ કલસ્ટરની જવાબદારી
અમરેલી, ભાવનગર,જૂનાગઢના કલસ્ટર તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી અલગ-અલગ કલસ્ટરની મુલાકાત…
સ્મૃતિ ઈરાનીએ બૌદ્ધ વિકાસ યોજના હેઠળ રૂ.225 કરોડના 38 પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
શાસ્ત્રી ભવન ખાતેથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યોહિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ…
મોંઘવારીનો માર,લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 40થી વધીને રૂ. 180 થયો
એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ 300એ પહોંચી શકે લીંબુની સાથે અન્ય…
મણિપુર મ્યાનમારના 77 નાગરિકોને દેશનિકાલ..! આ કારણે જવાબદાર
મ્યાનમારમાં સેના અને નાગરિક દળો વચ્ચે સંઘર્ષ યથાવતમ્યાનમારના સૈનિકો પણ જુદા જુદા…

