By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    4 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather Alert: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Weather Alert: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

agragujaratnews
Last updated: 2024/05/14 at 1:40 AM
2 years ago
Share
Weather Alert: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
SHARE

  • રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
  • રાજકોટ, ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ
  • કેરી સહિત ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ

રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં અફડાતફડી સર્જાઇ હતી. અમેરલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કમોકમી વરસાદે દસ્તક આપી છે.

 અચાનક વરસાદ આવવાથી શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ભારે પવન સાથે આજે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી છે. જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એલર્ટ તંત્ર બન્યું છે.

માર્કેટીંગ યાર્ડ દ્વારા અપાઈ હતી ખેડૂતોને સૂચના 

હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા ગઈકાલે જ ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી. જેમાં યાર્ડ ખાતે આવતા ખેડૂતો માલને ખુલ્લામાં પ્લેટફોર્મ ઉપર રાખે નહીં. આ સાથે જ અગાઉ જે પણ ખેતપેદાશો યાર્ડમાં ઉતારવામાં આવી છે તેને પણ વરસાદમાં પડળે નહીં તે પ્રમાણે ઢાંકીને રાખવામાં આવે.

યાર્ડમાં કોઈ પણ નુકશાની નહીં

રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે અમે બે દિવસ પહેલા જ ખેડૂતોને સૂચના આપી હતી. જેના કારણે યાર્ડમાં કોઈ પણ ખેડૂતોનો માલ પડ્યો નહોતો માટે નુકશાની સર્જાઈ નથી. તેમજ યાર્ડમાં હાલ વેપારીઓનો જે માલ પડ્યો છે તેને પણ ઢાંકીને રાખવામાં આવ્યો છે.

અગમચેતીના પગલાં લેવાયાં 

જોકે હવામાન વિભાગની આગાહીને પગલે યાર્ડ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. જેને કારણે યાર્ડમાં કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ હજુ પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઇને યાર્ડમાં પણ ખેડૂતોને હાલ ખુલ્લામાં જણસી ઉતારવા દેવામાં આવતી નથી. તેમજ જે પણ માલ યાર્ડમાં ખુલ્લો પડ્યો છે તેને ઢાંકીને રખાયો છે.

શહેરમાં ત્રણેય ઋતુનો થયો અનુભવ 

રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં શહેરના ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, પડધરી સહિતના રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હાલમાં શિયાળો પૂર્ણતાના આરે છે અને ઉનાળો શરૂ થવાનો છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી
ગુજરાત

 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી

Editor By Editor 5 days ago
PGVCL કચેરીમાં MDની ચેમ્બર નજીકના ACમાં સ્પાર્ક બાદ આગ લાગી
મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
ગોહિલવાડ-હાલારમાં જોર પકડતું ચોમાસું
વિદ્યાર્થીઓને બેવડો માર! પાઠય પુસ્તકની સાથે શાળામાં વિષય નિષ્ણાંતોની પણ ઘટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?